IPL-6: રાજસ્થાને દિલ્હીને 9 વિકેટે પછાડ્યું
જયપૂર, 8 મે: કપ્તાન રાહુલ દ્રવિડ 53 અને અજિંક્ય રહાણેની અણનમ 63 રનની શાનદાર પારીના જોરે રાજસ્થાન રોયલ્સ ટીમે મંગળવારે સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલ આઇપીએલના મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સને 9 વિકેટથી હરાવી દીધું. ઘરેલું મેદાન પર રાજસ્થાનની આ સતત સાતમી જીત છે દિલ્હી દ્વારા આપવામાં આવેલ 155 રનોના લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાને દ્રવિડ અને રહાણે વચ્ચે પ્રથમ વિકેટ માટેની 108 રનોની ભાગીદારીના કારણે 17.5 ઓવરોમાં એક વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી.
આ જીતની સાથે જ રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર પહુંચી ગયું છે. જ્યારે દિલ્હી ડેરડેવિલ્સની ટીમ આ હારની સાથે અંતિમ પ્લે ઓફમાં પહોંચવાની આશાઓ ગુમાવી ચૂક્યું છે. દિલ્હીને 12 મેચોમાંથી 9માંથી હારનો સામનો કરવો પડ્યો છે. રાહુલ દ્રવિડે પોતાની શાનદાર પારીમાં 7 ચોગ્ગાની મદદથી 48 બોલમાં 53 રન બનાવ્યા. અંજિગ્ય રહાણેએ 45 ઓવરમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા.
દિલ્હીની ટીમે ટોસ જીતીને બેટીંગ કરવાનું પસંદ કર્યું અને દિલ્હીએ નિર્ધારિત ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 154 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સે દિલ્હી તરફથી મળેલા લક્ષ્યને માત્ર 17.5 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર પાર કરી પોતાની જીત નોંધાવી દીધીં.









-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
