IPL-6 : પૂણે વોરિયર્સે કોલકાત્તાને 7 રને પછાડ્યું, તસવીરો
રાંચી, 16 મે : આઇપીએલની છઠ્ઠી સિઝનમાં બુધવારે થયેલા મુકાબલામાં ઝારખંડ ક્રિકેટ સંઘના મેદાન પર પૂણે વોરિયર્સ ઇન્ડિયાએ હાલની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સને સાત રનોથી હરાવી દીધું. વોરિયર્સ પાસેથી મળેલ 171 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકાત્તાની આખી ટીમ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને માત્ર 163 રન જ બનાવી શકી.

પૂણે વોરિયર્સે કોલકાત્તાને 7 રને પછાડ્યું

કોલકાત્તા નાઇટ રાઇડર્સની શરૂઆત સારી ના રહી અને શરૂઆતી ત્રણ વિકેટ પાંચ ઓવરની અંદર જ ગુમાવી દીધી. કપ્તાન ગૌતમ ગંભીર 12 રન જ બનાવી શક્યો. કાલિસ અને બિસલા એક એક રન જ બનાવી શક્યા. ચોથી વિકેટ માટે યૂસુફ પઠાણે શાનદાર 72 અને રયાન ડોએસેટે 42 રન બનાવ્યા. જોકે નાઇટરાઇડર્સે છેલ્લી ચાર ઓવરમાં પઠાણ સહિત ત્રણ વિકેટ ગુમાવી અને 36 રન જ બનાવી શકી.
પઠાણે 44 બોલોમાં 8 ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા અને ડોલસેટે 30 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા લગાવ્યા. વોરિયર્સે આ મેચમાં નાઇટ રાઇડર્સની સામે 8 બોલરોનો ઉપયોગ કર્યો. વેન પર્નેલે બે વિકેટ ઝડપી તથા ભુવનેશ્વર કુમાર અને ઇશ્વર પાંડેયે એક-એક વિકેટ ઝડપી.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે?

Click it and Unblock the Notifications