IPL 2023 : આ છે આઈપીએલમાં સૌથી વધુ મેન ઓફ ધ મેચ જીતનારા ખેલાડીઓ, જાણો કોણ છે સૌથી આગળ?
રોહિત શર્મા આઈપીએલનો સૌથી સફળ ખેલાડી હોવા સાથે સાથે તે સફળ કેપ્ટન પણ છે. રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત આઈપીએલ ચેમ્પિયન બનાવી છે. રોહિત શર્મા આઈપીએલમાં સૌથી વધુ 18 વખત મેન ઓફ ધ મેચ રહ્યો છે.

કોરોના મહામારી બાદ હવે ભારતમાં આઈપીએલના આયોજન માટેની તૈયારીઓ ચાલી રહી છે. આઈપીએલ 2023 માટે તમામ ફ્રેન્ચાઈઝીએ કમર કસી લીધી છે. તૈયારીઓ વચ્ચે આઈપીએલ રેકોર્ડની પણ ચર્ચા થઈ રહી છે. આપણે આજે આવા જ એક રેકોર્ડની વાત કરવાના છીએ. આજે આપણે આઈપીએલમાં સૌથી વધુ મેન ઓફ ધ મેચ જીતનારા ખેલાડીઓની વાત કરવાના છીએ.

રોહિત શર્મા
રોહિત શર્મા આઈપીએલનો સૌથી સફળ ખેલાડી હોવા સાથે સાથે તે સફળ કેપ્ટન પણ છે. રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત આઈપીએલ ચેમ્પિયન બનાવી છે. રોહિત શર્મા આઈપીએલમાં સૌથી વધુ 18 વખત મેન ઓફ ધ મેચ રહ્યો છે.

મહેન્દ્રસિંહ ધોની
ભારતીય ક્રિકેટના સફળ કેપ્ટનમાંથી એક મહેન્દ્રસિંહ ધોની આઈપીએલનો પણ સૌથી સફળ કેપ્ટન છે. મહેન્દ્રસિંહ ધોનીએ ટીમને ચાર વખત ટ્રોફી જીતાડી છે. આ સાથે તે આઈપીએલમાં 17 વખત મેન ઓફ ધ મેચ બની ચુક્યો છે.

યુસુફ પઠાણ
લાંબા શોટ રમવા માટે જાણીતો યુસુફ પઠાણ પણ આઈપીએલનો સફળ ખેલાડી છે. ઝડપી બેટિંગ માટે જાણીતો યુસુફ પઠાણ આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. યુસુફ પઠાણ આઈપીએલમાં 16 વખત મેન ઓફ ધ મેચ બની ચુક્યો છે.

સુરેશ રૈના
ભારતીય ટીમનો એક સમયના સફળ ખેલાડી સુરેશ રૈનાએ આઈપીએલમાં પણ ધમાકેદાર પ્રદર્શન કર્યુ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા સુરેશ રૈનાએ 14 વખત મેન ઓફ ધ મેચ બની ચુક્યો છે. જો કે હવે તે આઈપીએલ નથી રહી રહ્યો.

વિરાટ કોહલી
વિરાટ કોહલી આ લિસ્ટમાં સુરેશ રૈના સાથે સંયુક્ત રીતે ચૌથા ક્રમે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 14 મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા છે. હજુ આ આંકડો આગળ વધી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
