CWG 2014: છઠ્ઠા દિવસે ભારતે જીતેલા પદકની સંપૂર્ણ યાદી
ગ્લાસગો, 29 જુલાઇઃ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન છઠ્ઠા દિવસે પણ શાનદાર રહ્યું છે. ભારતે શૂટિંગમાં ત્રણ પદક મેળવ્યા છે. પાંચમા દિવસે વેટલિફ્ટિંગમાં સુવર્ણ, રજત અને કાંસ્ય પદક, શૂટિંગમાં રજત અને કાંસ્ય પદક જીત્યું છે.
જીતુ રાયે પુરુષ 50 મિટર પિસ્તોલ શૂટિંગમાં સુવર્ણ પદક જીત્યો છે. ગુરપાલ સિંહે પુરુષ 50 મિટર પિસ્તોલ શૂટિંગ રજત પદક જીત્યો છે. ગુરપાલ સિંહે પુરુષ 50 મિટર પિસ્તોલ શૂટિંગ રજત પદક જીત્યો છે. સતિષ શિવાલિંગમે પુરુષ વેટલિફ્ટિંગ 77 કેજીમાં સુવર્ણ પદક જીત્યો છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કોમનવેલ્થ ગેમ્સના ત્રણ દિવસમાં ભારતે કઇ કઇ રમતમાં પદક જીત્યા છે. આ સીડબલ્યુજીમાં ભારતના અત્યારસુધીમાં 10 પદક થઇ ગયા છે અને આ યાદીમાં ભારત ચોથા ક્રમે છે.

જીતુ રાય- સુવર્ણ પદક
જીતુ રાયે પુરુષ 50 મિટર પિસ્તોલ શૂટિંગમાં સુવર્ણ પદક જીત્યો છે.

ગુરપાલ સિંહ- રજત પદક
ગુરપાલ સિંહે પુરુષ 50 મિટર પિસ્તોલ શૂટિંગ રજત પદક જીત્યો છે.

ગગન નારંગ- રજત પદક
ગગન નારંગે પુરુષ 50 મિટર રાઇફલ પ્રોન શૂટિંગમાં રજત પદક જીત્યો છે.

સતિષ શિવાલિંગમ- સુવર્ણ પદક
સતિષ શિવાલિંગમે પુરુષ વેટલિફ્ટિંગ 77 કેજીમાં સુવર્ણ પદક જીત્યો છે.

શ્રેયાસી સિંહ- રજત પદક
શ્રેયાસી સિંહે મહિલા શૂટિંગ ડબલ ટ્રેપમાં રજત પદક જીત્યો છે.

રવિ કતાલુ-રજત પદક
રવિ કતાલુએ પુરુષ વેટલિફ્ટિંગ 77 કેજીમાં રજત પદક જીત્યો છે.

મહોમ્મદ અસબ- કાંસ્ય પદક
મહોમ્મદ આસબે પુરુષ શૂટિંગ ડબલ ટ્રેપમાં કાંસ્ય પદક જીત્યો છે.

પુનમ યાદવ- કાંસ્ય પદક
પુનમ યાદવે મહિલા વેટલિફ્ટિંગ 63 કેજીમાં કાંસ્ય પદક જીત્યો છે.

અપૂર્વિ ચંડેલા- સુવર્ણ પદક
અપૂર્વિ ચંડેલાએ મહિલા શૂટિંગ 10 મિટર એર રાઇફલમાં સુવર્ણ પદક જીત્યો છે.

રાહી સર્નોબાત- સુવર્ણ પદક
રાહી સર્નોબાતે મહિલા શૂટિંગ 25 મિટર પિસ્તોલમાં સુવર્ણ પદક જીત્યો છે.

પ્રકાશ નાન્જપ્પા- રજત પદક
પ્રકાશ નાન્જપ્પાએ પુરુષ શૂટિંગ 10 મિટર એર પિસ્તોલમાં રજત પદક જીત્યો છે.

અયોનિકા પૉલ- રજત પદક
અયોનિકા પૉલે મહિલા શૂટિંગ 10 મિટર એર રાયફલમાં રજત પદક જીત્યો છે.

અનિસા સઇદ- રજત પદક
અનિસા સઇદે મહિલા શૂટિંગ 25 મિટર પિસ્તોલમાં રજત પદક જીત્યો છે.

રાજવિંદર કૉર- કાંસ્ય પદક
રાજવિંદર કૉરે મહિલા +78 કેજી જૂડોમાં કાંસ્ય પદક જીત્યો છે.

ઓમકાર કતારી- કાંસ્ય પદક
ઓમકાર કતારીએ પુરુષ 69 કેજી વેટલિફ્ટિંગમાં કાંસ્ય પદક જીત્યો છે.

અભિનવ બિન્દ્રા- સુવર્ણ પદક
અભિનવ બિન્દ્રાએ પુરુષ 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં સુવર્ણ પદક જીત્યો છે.

મલાઇકા ગોએલ- રજત પદક
મલાઇકા ગોએલે મહિલા 10 મીટર એર પિસ્તલ શૂટિંગમાં રજત પદક જીત્યો છે.

સંતોષી માત્સા-રજત પદક
સંતોષી માત્સાએ મહિલા 53 કિલો વેટલિફ્ટિંગ કેટેગરીમાં કાંસ્ય પદક જીત્યો છે.

સંજિતા ચાનુ- સુવર્ણ પદક
સંજિતા ચાનુએ મહિલા વેટલિફ્ટિંગ 48 કેજી કેટેગરીમાં સુવર્ણ પદક જીત્યો છે.

સુખેન ડે- સુવર્ણ પદક
સુખેન ડેએ પુરુષ વેટલિફ્ટિંગ 56 કેજી કેટેગરીમાં સુવર્ણ પદક જીત્યો છે.

એસ મિરબાઇ ચાનુ- રજત પદક
એસ મિરબાઇ ચાનુએ મહિલા વેટલિફ્ટિંગ 48 કેજી કેટેગરીમાં રજત પદક જીત્યો છે.

નવજોત ચાના- રજત પદક
નવજોત ચાનાએ પુરુષ જૂડો 60 કેજીમાં રજત પદક જીત્યો છે.

શુશિલા લિક્માદામ- રજત પદક
શુશિલા લિક્માદામે મહિલા જુડો 48 કેજીમાં રજત પદક જીત્યો છે.

કલ્પના થોડમ-કાંસ્ય પદક
કલ્પના થોડમે મહિલા જુડો 52 કેજીમાં કાંસ્ય પદક જીત્યો છે.

ગણેશ માલી- કાંસ્ય પદક
ગણેશ માલીએ પુરુષ વેટલિફ્ટિંગ 56 કેજીમાં કાxસ્ય પદક જીત્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
