ટી-20: ભારત-મેચ એક દિવસ પાછળ ઠેલાઇ

પીસીબીએ બીસીસીઆઇએ પોતાના આગ્રહમાં અમદાવાદ મેચને એદ દિવસ સ્થગિત કરવા માટે કહ્યું હતું કારણ કે આ તારીખે પૂર્વ પાકિસ્તાની પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની પાંચમી વરસી છે જેમની 2007માં હત્યા નીપજાવવામાં આવી હતી. બીસીસીઆઇની જાહેરાત અનુસાર આ મેચ 28 ડિસેમ્બરે રમાશે.
પાકિસ્તાની ટીમ આ મહિનાના અંતે સીમિત ઓવરોની શ્રેણી માટે ભારત આવશે, જેમાં તે બે ટી-20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ વનડે મેચ રમશે. આ પ્રવાસ 25મી ડિસેમ્બરે બેંગ્લોરમાં ટી-20 મેચથી શરૂ થશે. ત્રણ વડે ચેન્નાઇ(30 ડિસેમ્બર), કોલકતા(ત્રણ જાન્યુઆરી) અને દિલ્હી (છ જાન્યુઆરી)એ રમાશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
