Pics: દ. આફ્રિકાએ પ્રથમ વનડે મેચમાં ભારતની ધૂળ કાઢી
જોહાનિસબર્ગ, 6 ડિસેમ્બર: દક્ષિણ આફ્રીકાએ પહેલી વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ગુરુવારે ભારતને શરૂઆતથી એવા ઝટકા આપ્યા કે આખી ભારતીય ટીમ માત્ર 217 રન પર ઓલ આઉટ થઇ ગઇ. દક્ષિણ આફ્રીકાએ આ પહેલી વનડેમાં ભારતને 141 રનથી હરાવી દીધું. હવે દક્ષિણ આફ્રીએ ત્રણ વનડે મેચોની શ્રેણીમાં 1-0થી બઢત બનાવી લીધી છે.
સલામી બેટ્સમેન ક્વિંટન ડિ કોકની આકર્ષક સદી તથા ડેથ ઓવરોમાં એબી ડિવિલિયર્સ અને જેપી ડૂમિનીની ધમાલથી મોટો સ્કોર બનાવનાર દક્ષિણ આફ્રિકાએ ભારતીય બોલિંગની ધૂળ કાઢ્યા બાદ ગુરુવારે અત્રે ભારતની મજબૂત બેટિંગને પણ હંફાવી નાખી હતી અને મેચમાં 141 રને વિજય હાસલ કરી લીધો હતો.
17 ડિસેમ્બરના રોજ પોતાનો 21મો જન્મદિવસ મનાવવાની તૈયારી કરી રહેલા ડિ કોકે 121 બોલમાં 18 ચોગ્ગા અને ત્રણ છગ્ગાઓની મદદથી 135 રન બનાવ્યા. તેમણે હાશિમ ઉમલા(65 રન)ની સાથે પહેલી વિકેટ માટે 152 રનની ભાગીદારી કરી. છેલ્લી ઓવરોમાં કપ્તાન ડિવિલિયર્સ (77 રન) અને ડૂમિની(59 રન)એ 46 બોલ પર 105 રન બનાવીને દક્ષિણ આફ્રિકાનો સ્કોર ચાર વિકેટ પર 358 રન સુધી પહોંચાડ્યો.
ભારતીય ટીમના જવાબમાં 41 ઓવરમાં 217 રન પર જ પેવેલિયન ભેગી થઇ ગઇ. માત્ર કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની(65) જ ટકીને રમી શક્યા. જ્યારે બાકી બોલરોની પાસે દક્ષિણ આફ્રિકાના બોલરોની ઝડપ અને શોર્ટ પિચ બોલોનો કોઇ જવાબ ન્હોતો. ડેલ સ્ટેને 25 રન આપીને ત્રણ અને રેયાન મેકલારેને 49 રન આપીને વિકેટ લીધી. દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચોની શ્રેણીમાં 1-0ની બઢત મેળવી લીધી છે. બીજી મેચ આઠ ડિસેમ્બરના રોજ ડરબનમાં રમાશે.

પહેલી વનડેમાં ભારતની હાર
દક્ષિણ આફ્રીકાએ પહેલી વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ગુરુવારે ભારતને શરૂઆતથી એવા ઝટકા આપ્યા કે આખી ભારતીય ટીમ માત્ર 217 રન પર ઓલ આઉટ થઇ ગઇ. દક્ષિણ આફ્રીકાએ આ પહેલી વનડેમાં ભારતને 141 રનથી હરાવી દીધું. હવે દક્ષિણ આફ્રીએ ત્રણ વનડે મેચોની શ્રેણીમાં 1-0થી બઢત બનાવી લીધી છે.

દક્ષિણ આફ્રીકાએ પહેલી વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ગુરુવારે ભારતને શરૂઆતથી એવા ઝટકા આપ્યા કે આખી ભારતીય ટીમ માત્ર 217 રન પર ઓલ આઉટ થઇ ગઇ. દક્ષિણ આફ્રીકાએ આ પહેલી વનડેમાં ભારતને 141 રનથી હરાવી દીધું. હવે દક્ષિણ આફ્રીએ ત્રણ વનડે મેચોની શ્રેણીમાં 1-0થી બઢત બનાવી લીધી છે

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications