IND vs SA : દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, રજત પાટીદારનું વન ડે ડેબ્યુ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વન ડે સિરીઝના આખરી મુકાબલામાં ભારતીય ટીમ જીત સાથે સિરીઝ પર કબ્જો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
આ મુકાબલામાં ફરીથી ભારતીય ટીમના કિસ્મતે સાથ નથી આપ્યો અને દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ભારતીટી ટીમ કેટલાક ફેરફાર સાથે મેદાનમાં ઉતરી છે. આ વખતે ટીમમાં રજત પાટીદારે વન ડે ડેબ્યુ કર્યુ છે. તેને ઋતુરાજ ગાયકવાડની જગ્યાએ ટીમમાં સામેલ કરાય છે.
ભારત પ્લેઇંગ ઈલેવન
સાઈ સુદર્શન, સંજુ સેમસન, રજત પાટીદાર, તિલક વર્મા, કેએલ રાહુલ (વિકેટ/કેપ્ટન), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, મુકેશ કુમાર
દક્ષિણ આફ્રિકા પ્લેઇંગ ઇલેવન
રીઝા હેન્ડ્રીક્સ, ટોની ડી જોર્ઝી, રાસી વાન ડેર ડ્યુસેન, એઇડન માર્કરામ (C), હેનરિક ક્લાસેન (W), ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, કેશવ મહારાજ, નાન્દ્રે બર્જર, લિઝાદ વિલિયમ્સ, બ્યુરાન હેન્ડ્રીક્સ
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
