IND vs SA : રિંકુ સિંહ-સુર્યાની ધમાલ વચ્ચે વરસાદ વિલન બન્યો, ભારતનો સ્કોર 180/7(19.3)
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેના બીજા ટી20 મુકાબલમાં વરસાદ ફરીથી વિલન બન્યો છે. પહેલી ઈનિંગની ત્રણ બોલ બાકી છે ત્યારે વરસાદને કારણે મેચ રોકવામાં આવી છે.
ટોસ હારીને બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી નહોતી રહી. જો કે રિંકુ સિંહ અને સુર્યકુમાર યાદવની શાનદાર અડધી સદીની મદદથી ભારત હાલ સારી સ્થિતીમાં છે.

ભારતની શરૂઆત સારી નહોતી રહી અને ઓપનિંગ માટે આવેલા યશસ્વી જયસ્વાલ અને શુભમન ગીલ એક પણ રન ન બનાવીને પેવેલિયન પરત ફર્યા.
આ પછી ભારત માટે સુર્યકુમાર યાદવ અને તિલક વર્માએ બાજી સંભાળી. બન્નેએ એક સારી પાર્ટનરશિપ કરી. જો કે તિલક વર્મા મોટો સ્કોર બનાવે તે પહેલા જ 29 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.
આ પછી ભારતીય ટીમ માટે રિંકુ સિંહ મેદાન પર આવ્યો અને સુર્યકુમાર યાદવ સાથે મળીને શાનદાર ઈનિંગ રમી. બન્નેએ ચૌથી વિકેટ માટે 75 રનની પાર્ટનરશિપ કરી અને ટીમને 180 રન સુધી પહોંચાડવામાં મહત્વનો ફાળો આપ્યો.
સુર્યકુમાર યાદવે તેની અડધી સદી પુરી કરી અને 36 બોલમાં 56 રનની ઈનિંગ રમીને પેલેવિયન પરત ફર્યો. આ ઈનિંગમાં તેને 5 ફોર અને 2 સિક્સર ફટકારી.
બીજી તરફ રિંકુ સિંહ 39 બોલમાં શાનદાર 68 રન સાથે નોટઆઉટ છે અને તેને આ ઈનિંગમાં 9 ફોર અને 2 સિક્સર ફટકારી. આ સિવાય રવિન્દ્ર જાડેજાએ પણ મહત્વના 19 રનનું યોગદાન આપ્યુ. આફ્રિકા તરફથી કોત્ઝેએ સૌથી વધુ 3 વિકેટ લીધી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
