IND vs NZ : મેદાન પર કોહલી-શર્મા વચ્ચે વચ્ચે બોલાચાલી, વીડિયો વાયરલ
ન્યૂઝીલેન્ડ સામે વિરાટ કોહલી ફરી એક વખત સ્ટાર બનીને સામે આવ્યો છે. વિરાટ કોહલીએ મેદાન પર ફરીથી પગ જમાવીને ટીમને જીત સુધી પહોંચાડી છે. ભારતની જીત વચ્ચે હવે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ન્યૂઝીલેન્ડ સામે પણ રોહિત અને વિરાટ વચ્ચે મેદાન પર થયેલી વાતચીતનો વીડિયો સામે આવ્યો છે. ભારતીય ટીમ આ મેચમાં હાર્દિક પંડ્યા વિના ઉતરી હતી. ભારત પાસે માત્ર પાંચ બોલર હતા. ભારતીય ટીમ પાસે છઠ્ઠા બોલરનો વિકલ્પ ઉપલબ્ધ નહોતો.
આ વીડિયોમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ દરમિયાન વિકેટ કેવી રીતે મેળવવી તેની ચર્ચા કરી રહ્યા હતા. જે દરમિયાન બંને વચ્ચે નાની મોટી બોલાચાલી જોવા મળી હતી. આ બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના પર ફેન્સ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ વર્લ્ડ કપમાં જ્યારે પણ ભારતીય ટીમ મુશ્કેલીમાં જોવા મળી છે ત્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી મેદાન પર પ્લાનિંગ કરતા જોવા મળ્યા છે. પાકિસ્તાને ભારત સામે બે વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. જે બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માએ મેદાન પર લાંબા સમય સુધી વાત કરી. આ પછી પાકિસ્તાનની આખી ટીમ 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
