IND vs NZ : ભારત માટે માઠા સમાચાર, શુભમન ગિલ રિટાયર્ડ હિટ થઈને પેવેલિયન પરત ફર્યો
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલા ભારત અને ન્યૂૂઝીલેન્ડ વચ્ચેના ધમાકેદાર મેચમાં ભારતે પહેલી બેટિંગ કરતા શાનદાર શરૂઆત કરી છે. જો કે અહીં ભારતીય ફેન્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે.
સમાચાર લખાય છે ત્યાં સુધીમાં ભારતે શાનદાર શરૂઆત કરતા એક વિકેટના નુકસાને 26 ઓવરમાં 181 રન બનાવ્યા છે. હાલ વિરાટ કોહલી અને શ્રેયસ ઐય્યર ક્રિઝ પર છે.

ભારત આ મેચમાં શાનદાર સ્થિતીમાં છે પરંતુ માઠા સમાચાર એ છે કે શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યો છે. રોહિત સાથે મળીને શાનદાર શરૂઆત અને અડધી સદી ફટકાર્યા બાદ શુભમન ગિલ ઈજાના કારણે પેવેલિયન પરત ફર્યો છે.
જણાવી દઈએ કે, વધુ એક વખત શુભમન ગિલ અને રોહિત શર્માએ ભારતને શાનદાર શરૂઆત અપાવી. આ ઓપનિંગ જોડીએ પહેલી વિકેટ માટે 71 રનની પાર્ટનરશિપ કરી. જો કે અહીં રોહિત શર્મા ફરીથી પોતાની ઇનિંગને અડધી સદીમાં પરિવર્તિત કરે તે પહેલા જ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો. રોહિત શર્માએ શાનદાર 47 રનની ઇનિંગ રમી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
