IND vs AUS : ઋતુરાજ ગાયકવાડની ધમાકેદાર સદી, ઓસ્ટ્રેલિયાને વધુ એક વખત 200 પારનો ટાર્ગેટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા T20 સિરીઝના ત્રીજા મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વધુ એક વખત ભારતે ઓસ્ટ્રેલિયાના આ નિર્ણયને ખોટો સાબિત કર્યો છે.
ટોસ હારીને બેટિંગ માટે ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી રહી. ભારત માટે યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશન માત્ર 24 રનના સ્કોર પર પેલેવિયન પરત ફર્યા. આ પછી ફરી એક વખત ઋતુરાજ ગાયકવાડ અને સુર્યકુમાર યાદવે બાજી સંભાળી.

મુશ્કેલીમાં મુકાયેલા ભારતને ઉગારતમાં સુર્યકુમાર યાદવ અને ઋતુરાજ ગાયકવાડે 57 રન જોડ્યા અને મેચને પોતાની ફેવરમાં લઈ લીધો. સુર્યકુમાર યાદવે મહત્વની 39 રનની ઈનિંગ રમી તો ઋતુરાજ ગાયકવાડ સદી સાથે નોટઆઉટ પેવેલિયન પરત ફર્યો.
ગાયકવાડે પોતાની ઇનિંગમાં 13 ફોર અને 7 સિક્સરની મદદથી 123 રનની ઇનિંગ રમી. આ રન ગાયકવાડે માત્ર 57 બોલમાં ફટકાર્યા.
અંતિમ ઓવરોમાં તિલક વર્માએ ઋતુરાજ ગાયકવાડને સારો સાથ આપ્યો અને 31 રનની ઈનિંગ રમી. આમ ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 223 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે આ રન માત્ર 3 વિકેટ ગુમાવીને બનાવ્યા.
સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોમાંથી 35 કામદારોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા. સિલ્ક્યારા ટનલ સાઇટ પરથી એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
