ભારતીય પ્રવાસથી આપણા ખેલાડી ઘણું બધું શીખશે

રિકી પોન્ટિંગે જણાવ્યા પ્રમાણે, ભારત પ્રવાસ હંમેશા કપરો રહે છે. ચારમાંથી પહેલા ત્રણેય પ્રવાસમાં તે રન બનાવી શક્યા નહોતા, પંરતુ ત્યાર બાદ મે સ્પિન બોલિંગ રમવાનું શીખી લીધું અને પોતાના પરિસ્થિતિ અનુસાર ઢાળી લીધો. તેમણે કહ્યું કે, હવે જ્યારે આ ખેલાડીઓ જશે ત્યારે સારું પ્રદર્શન કરશે. આપણે આશા રાખીએ કે આપણી ટીમ ચોથી મેચ જીતીને પરત ફરે. નોંધનીય છે કે, પોન્ટિંગે ભારતમાં પહેલી અડધી સદી બીજા પ્રવાસમાં અને પહેલી સદી પાંચમા પ્રવાસમાં લગાવી હતી.
રિકી પોન્ટિંગે ટીમના કોચ મિકી આર્થર અને સુકાની માઇકલ ક્લાર્કનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે, જીત નહીં મળતા તમે દબાણભરી સ્થિતિમાં આવી જાઓ છો, જો કે, જીતવા પર સાબાશી પણ મળે છે. મિકીએ ઘણી વિજેતા ટીમોને કોચિંગ આપી છે અને દરેક વખતે દરેક ટીમ જીતી શકતી નથી, પરંતુ તેમને ખબર છે કે પુનરગામન કેવી રીતે કરવું. માઇકલ ક્લાર્ક પણ 90 ટેસ્ટ રમી ચૂક્યો છે અને તેણે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
