જેલમાં શ્રીસંત અને ચંડિલા વચ્ચે થઇ આક્ષેપબાજી અને મારામારી

સૂત્રોના જણાવ્યા અનુસાર કસ્ટડીમાં શ્રીસંત અને ચંદીલા વાતચીત કરી રહ્યા હતા અને શ્રીસંતે ચંદીલા પર પોતાને ફિક્સીંગમાં ફસાવવાનો આરોપ મૂક્યો અને બંને જીભાજોડી પર ઉતરી આવ્યા. શ્રીસંતે ચંદીલાને એમ પણ કહ્યું કે મારી જિંદગી બરબાદ કરવામાં તારો જ હાથ છે. જવાબમાં ચંદીલા પણ ઉગ્ર થઇને બાંયો ચડાવીને શ્રીસંત સામે લડવા આવી ગયો. બંને વચ્ચે મારામારી થવાની તૈયારીમાં જ હતી પરંતુ પોલીસે જઇને બંનેને છૂટા પાડ્યા.
ધરપકડ કરાયા બાદ શ્રીસંત પોતાની તબિયત લથડવાની ફરિયાદ કરતો રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તે ડિપ્રેશનમાં આવી ગયો છે અને વારંવાર ઉશ્કેરાઇ જાય છે. IPLમાં મળતી અધધ રકમથી પણ ન ધરાયેલા આ ક્રિકેટરો ફિક્સીંગમાં પણ કાળી કમાણી કરવામાં પાછા નથી પડતા અને હવે ઝડપાયા છે ત્યારે પોતાના દોષોનો ટોપલો એકબીજા માથે ઢોળી રહ્યા છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
