હોટ એન્ડ સેક્સી ફિગરની માલકિન છે ડ્વેન બ્રાવોની ગર્લફ્રેન્ડ જોસાન્ના ગોન્સાલ્વિસ, લગ્ન વગર બની ચુકી છે માતા!
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર ડ્વેન બ્રાવોની ગર્લફ્રેન્ડ જોસાન્ના ગોન્સાલ્વિસ ખૂબ જ સુંદર છે અને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જોસાન્ના ગોન્સાલ્વિસની પોસ્ટ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર ડ્વેન બ્રાવોની ગર્લફ્રેન્ડ જોસાન્ના ગોન્સાલ્વિસ ખૂબ જ સુંદર છે અને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જોસાન્ના ગોન્સાલ્વિસની પોસ્ટ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. જોસાન્ના ગોન્સાલ્વિસ વિશે બહુ ઓછા ચાહકો જાણે છે.


હોટ એન્ડ સેક્સી છે ડ્વેન બ્રાવોની ગર્લફ્રેન્ડ
ડ્વેન બ્રાવોની ગર્લફ્રેન્ડ જોસાન્ના ગોન્સાલ્વિસ ખિતા તરીકે જાણીતી છે, તે એક પ્રોફેશનલ શેફ છે. આ બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

જોસાન્ના ગોન્સાલ્વિસ હોટનેસમાં અભિનેત્રીઓને ટક્કર મારે છે
જોસાન્ના ગોન્સાલ્વિસની હોટનેસ સામે બોલિવૂડની મોટી અભિનેત્રીઓ પણ ફિક્કી પડે છે. તે અવારનવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મિત્રો સાથે મસ્તી કરતા ફોટા અપલોડ કરે છે. દરેક કેરેબિયન નાગરિકની જેમ તે પણ મિત્રો સાથે બીચ પર પાર્ટી કરે છે.

જોસાન્ના એક બાળકની માતા છે
જોસાન્ના ગોન્સાલ્વિસ અને ડ્વેન બ્રાવોએક બાળકના માતા-પિતા છે. જોસાન્નાએ બ્રાવોના પુત્રને જન્મ આપ્યા પછી તે ઇટાલિયન ફૂડમાં કારકિર્દી બનાવવા ઇટાલીના એક નાના શહેરમાં રહેવા ગઈ છે.

જોસાન્ના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે
જોસાન્ના ગોન્સાલ્વેસ પણ પ્રોફેશનલ શેફ બનવા માટે ફ્રાન્સમાં ઇન્ટર્નશિપ માટે ગઈ હતી. તે ડ્વેન બ્રાવો સાથે તેના ઘણા ફોટા શેર કરતી રહે છે.

ડ્વેન બ્રાવોએ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કર્યુ છે
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે IPL 2022 માં ધોનીની કેપ્ટન્સીમાં રમ્યો હતો. તે વિશ્વભરમાં T20 અને T10 ક્રિકેટ લીગમાં રમતા જોવા મળે છે.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી










Click it and Unblock the Notifications
