DC vs SRH : અભિષેક શર્મા-ક્લાસેનની ધમાલ, દિલ્હીને 198 રનનો મોટો ટાર્ગેટ
દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલા આઈપીએલના મુકાબલામાં હૈદરાબાદના બેટ્સમેનોએ મોટો સ્કોર બનાવી દીધો છે. પહેલા બેટિંગ કરતા હૈદરાબાદે દિલ્હીને 197 રનનો ટાર્ગેટ આપ્યો છે.
દિલ્હી કેપિટલ્સ સામે ખરાબ શરૂઆત બાદ પણ સનરાઇઝર્સ હૈદરાબાદ મોટો સાસ્કોર કરવામાં સફળ રહી છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 6 વિકેટના નુકસાને 197 રન બનાવ્યા. આ ઈનિંગ્સમાં હૈદરાબાદ તરફથી અભિષેક શર્મા, ક્લાસેન અને સમદે શાનદાર બેટિંગ કરી ટીમને મોટા સ્કોલ સુધી પહોંચાડી.

ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે શરૂઆતમાં મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી અને માર્કરમ સસ્તામાં આઉટ થતા ખોટો સાબિત થતો લાગ્યો. જો કે અભિષેક શર્માએ રંગ રાખતા ધમાકેદાર ઈનિંગ્સ રમી.
એક છેડે વિકેટો પડી રહી હતી પરંતુ ઓપનર અભિષેક શર્માએ બીજા છેડેથી તોફાની બેટિંગ ચાલુ રાખી. તેણે માત્ર 25 બોલમાં અડધી સદી ફટકારી અમે 36 બોલનો સામનો કરી 12 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 67 રનના અંગત સ્કોર પર આઉટ થયો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
