WTC Final માં ફરી જોવા મળશે રોહિત શર્માનો જલવો? ઓવલમાં 2 વર્ષ પહેલા અપાવી હતી જોરદાર જીત
WTC Final 2023છ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જુનથી લંડનમાં ધી ઓવલ મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ફાઇનલ મુકાબલો રમાશે. આ હાઇ વો્લ્ટેજ મુકાબલામાં કાઉટડાઉન શરુ થઇ ચૂક્યુ છે. આઇપીએલ બાદ ક્રિકેટ ફેન્સ આ મેચ પ રલગાતાર નજર રાખીને બેઠા છે. પોત પોતાના સ્ટાર ક્રિકેટર્સની તોફઆની પ્રદર્શનની રાહ જોઇ રહ્યા છે. ટીમ ઇંડિયા પોતાના તરફથી મુકાબલો જીતવા મહેનત કરી રહી છે.

રોહિત શર્માએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઇંડિયાને અપાવી હતી જીત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ટીમ ઇંડિયાના કેપ્ટન રોહિત શર્માએ પ્રદર્શન પર બધાની નજર રહેશે કેમ કે રોહિત શર્મા પોતાના નામે શતક કરી ચૂક્યો છે. આ એજ મેદાન છે જ્યાં ટીમ ઇંડિયાએ વર્ષ 2021 માં ચેંપિયનશીપમાં ઇંગ્લેન્ડને પડકાર ફેક્યો હતો . રોહિતે 256 બોલમાં 127 રન બનાવ્યા હતા. અને પોતાની જોરદા ઇંનિગ્સની મદદથી ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતને જીત અપાવી હતી.
વર્લ્ડ ટેસ્ટ ચૈપિયનશીપ પહેલા રોહિત શર્માના પ્રદર્શન પર નજર નાખીએ તો આઇપીએલ 2023 તો મુંબઇના કેપ્ટન બેટથી કોઇ ખાસ રન નથી બન્યા. રોહિત શર્માને સમગ્ર સીઝનમાં પોતાની ફોર્મથી જઝુમતો જોવા મળ્યો હતો. એવામાં રોહિત શર્માના પ્રદર્શનને લઇને અમુક ચિંતા જરુ હશે. પરંતુ તે અંહિયા મેચ પહેલા જોરદાર મહેનત કરી રહ્યા છે. આશા છે કે, રોહિત શર્મા ધ ઓવલમાં મે 2023 માં કરવામાં આવેલા શતકને ફરી રિપિટ કરશે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
