Video: જેકલીનના ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયી વિરાટ સેના
હાલમાં આઇપીએલ ધૂમ મચાવી રહ્યું છે. બધી જ ટીમ પ્લેઓફ માં પહોંચવા માટે ખુબ જ મહેનત કરી રહી છે.
હાલમાં આઇપીએલ ધૂમ મચાવી રહ્યું છે. બધી જ ટીમ પ્લેઓફ માં પહોંચવા માટે ખુબ જ મહેનત કરી રહી છે. સોમવારે પણ આરસીબી અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે શાનદાર ટક્કર જોવા મળી. આ મેચ આરસીબી માટે કરો અથવા મરો જેવી મેચ હતી. જયારે સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફ માં પોતાની જગ્યા પાક્કી કરવા માટે ઉતર્યું હતું. આ રોમાંચક મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ફરી પોતાની ઘાતક બોલિંગનો અંદાઝો આપી ચૂક્યું છે અને આરસીબી ને 5 રનથી હરાવી દીધું.

આ મેચ સિવાય પણ એક એવી વસ્તુ છે કે જે સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે, જેના કારણે આરસીબી ખેલાડીઓ માટે મજાક પણ બની રહ્યો છે. ખરેખર આરસીબી ટ્વિટર હેન્ડલ ઘ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં અભિનેત્રી જેકલીન આરસીબી ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ લેતી જોવા મળી. જેમાં કોઈ પણ ખેલાડી તેની સામે ટકી શક્યો નહીં.
.@asli_jacqueline has really amped it up in this challenge. Will our boys be able to pull this off? Catch Episode Four of #ImaraFitOrFail right now. #PlayBold #JacquelineForImara pic.twitter.com/wP4CvDh9Jf
— Royal Challengers (@RCBTweets) May 7, 2018
ખરેખર આ વીડિયો સોમવારે બપોરે પોસ્ટ કરવામાં આવ્યો હતો. આપણે જણાવી દઈએ કે સોમવારે આરસીબી અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં આરસીબી 5 રનથી મેચ હારી ગયું હતું. આ વીડિયોમાં પણ કંઈક આવું જ થયું આરસીબી ટીમ થી કોઈ પણ ખેલાડી જેકલીન સાથે ફિટનેસ ટેસ્ટમાં ટકી શક્યો નહીં. એક મિનિટના વીડિયોમાં ઉમેશ યાદવ, મેકુલમ અને પાર્થિવ પટેલ જેવા ખેલાડીઓ આવે છે. પરંતુ કોઈ પણ ખેલાડી પાસ થઇ શકતો નથી. વિરાટ સેના મેદાનમાં પણ ફેલ થઇ રહી છે. પોઇન્ટ ટેબલમાં આરસીબી સૌથી નીચે છે.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
