Virat Kohli Big Record : વિરાટ રેકોર્ડ રચી શકે છે કોહલી, પહેલા ટેસ્ટમાં રચી શકે છે મહા રેકોર્ડ
Virat Kohli Big Record : ટીમ ઈન્ડિયા આજથી નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે ચાર મેચની હાઈપ્રોફાઈલ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરિઝ શરૂ થઇ ચુકી છે. પ્રથમ ટેસ્ટ મેચ આજે સવારે 9.30 વાગ્યાથી નાગપુરના VCA સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
Virat Kohli Big Record : ટીમ ઈન્ડિયા આજે નાગપુરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર મેચની હાઇપ્રોફાલ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરિઝની શરૂઆત થવા જઇ રહી છે. પહેલા ટેસ્ટ મેચ આજે 9:30 કલાકે નાગપુરના VCA સ્ટેડિયમમાં રમવામાં આવશે. જેમાં ટેસ્ટ રેન્કિગની નંબર વન ટીમ ઓસ્ટ્રેલિયા અને બીજા નંબરની ટીમ ભારત વચ્ચે ટેસ્ટ મેચ રમાશે.

વિરાટ કોહલી આ ટેસ્ટ મેચમાં એક મોટો રેકોર્ડ બનાવશે
ટીમ ઈન્ડિયાના બેટ્સમેન વિરાટ કોહલી જેને કિંગ કોહલીના નામથી પણ ઓળખવામાં આવે છે, તે ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાનારી આટેસ્ટ મેચમાં ઈતિહાસ રચશે.
વિરાટ કોહલી આ ટેસ્ટ મેચમાં એક મોટો રેકોર્ડ બનાવશે. અત્યાર સુધી આ મહાન રેકોર્ડ રમનારો વિશ્વનો કોઈબેટ્સમેન પોતાના નામે કરી શક્યો નથી.

'કિંગ કોહલી' પ્રથમ ટેસ્ટ મેચમાં આ મહા રેકોર્ડ બનાવશે
જો વિરાટ કોહલી આજે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 64 રન બનાવી લે છે, તો તે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ મોટી સિદ્ધિમેળવનાર સચિન તેંડુલકર બાદ બીજા ભારતીય બેટ્સમેન બની જશે.
હાલમાં રમી રહેલા ક્રિકેટરોમાં વિરાટ કોહલી આ રેકોર્ડ બનાવનારપ્રથમ બેટ્સમેન હશે. વિરાટ કોહલીએ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 24,936 રન બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સચિન તેંડુલકરેઅત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 34357 રન બનાવ્યા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર
1. સચિન તેંડુલકર (ભારત) - 34357 રન
2. કુમાર સંગાકારા (શ્રીલંકા) - 28016 રન
3. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) - 27483 રન
4. મહેલા જયવર્દને (શ્રીલંકા) - 25957 રન
5. જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા) - 25534 રન
6. વિરાટ કોહલી (ભારત) - 24936 રન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી
1. સચિન તેંડુલકર (ભારત) - 100 સદી
2. વિરાટ કોહલી (ભારત) - 74 સદી
3. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) - 71 સદી
4. કુમાર સંગાકારા (શ્રીલંકા) - 63 સદી
5. જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા) - 62 સદી
6. હાશિમ અમલા (દક્ષિણ આફ્રિકા) - 55 સદી

નાગપુર ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શિખર ધવન, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, કેએસ ભરત(વિકેટકીપર), અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
