Today's IPL 2023 Match: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે - KKR vs RR
Today's IPL 2023 Match: આજે IPL 2023ની 56મી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ રાજસ્થાન રૉયલ્સની ટીમ સામે તેમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર ટકરાશે. પોઈન્ટ ટેબલમાં બંને ટીમો એકબીજાની ખૂબ જ નજીક છે.
રાજસ્થાન રૉયલ્સ પાંચમા સ્થાને છે, જ્યારે કેકેઆરની ટીમ છઠ્ઠા સ્થાને છે. બંને ટીમોએ 11 મેચમાંથી પાંચ-પાંચ જીત નોંધાવી છે. રાજસ્થાન રૉયલ્સે જે રીતે શરૂઆત કરી હતી, તેને આઈપીએલ 2023 સીઝનની 'ટીમ ટુ બીટ' તરીકે જોવામાં આવી રહી હતી પરંતુ તે પછી તેઓ સતત અનેક મેચ હારી ગયા હતા.

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આમ જોવા જઈએ તો બહુ સારુ પણ નથી રમી અને બહુ ખરાબ પણ નથી રમી. ગમે એમ કરીને તેઓ પ્લેઑફની રેસમાં ઉભા છે. આ સ્થિતિમાં, આજની મેચ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે હારનાર માટે પ્લેઑફનો માર્ગ જટિલ હશે.
IPLમાં આજની મેચ
IPL 2023 માં કોલકાતા નાઈટ રાઈડર્સ વિ રાજસ્થાન રૉયલ્સ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાવા જઈ રહી છે. તમે આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગે ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને મોબાઈલ પર Jio Cinema એપ દ્વારા જોઈ શકો છો. તેનુ લાઈવ સ્ટ્રીમિંગ લેપટોપ પર Jio સિનેમાની વેબસાઈટ પર જોઈ શકાય છે.
IPL 2023માં ગઈ કાલની મેચ કોણે જીતી
ગઈકાલે એટલે કે 10 મેના રોજ, ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે દિલ્હી કેપિટલ્સને 27 રનથી હરાવ્યું અને પ્લેઑફ તરફ વધુ એક પગલું ભર્યુ. આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે 12 મેચમાં 15 પોઈન્ટ છે જ્યારે દિલ્હી કેપિટલ્સના 11 મેચમાં 8 પોઈન્ટ થઈ ગયા છે. દિલ્હી કેપિટલ્સ ટીમને હવે બિનસત્તાવાર રીતે પ્લેઑફની રેસમાંથી બહાર ગણવી જોઈએ.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
