ODI એશિયા કપમાં સૌથી વધારે મેચ જીતનાર ટોપ 5 ટીમોનું લીસ્ટ, ભારત નંબર 2 પર
એશિયાકપની શરુઆત 1984 માં થઇ હતી. આ ટુર્નામેન્ટ પહાલા સંસ્કરણમાં ફક્ત ભારત અને પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ ભાગ લેતી હતી. ત્યાર બાદ 2014 માં લગાતાર વનડે ફોર્મેટનું આયોજન થઇ રહ્યો છે. વર્ષ 2016 માં પહેલીવાર ટી 20 એશિયા કપ અને વર્ષ 2022 માં બીજી વાર ટી 20 ફોર્મેટમાં તેનું આયોજન થયુ હતુ. અત્યાર સુધીમાં કુલ 13 વાર વનડે એશિયાકપનુ આયોજન થયુ છે. અત્યાર સુધી કુલ 13 વાર વનડે એશિયાકપનું આયોજન થયુ છે. આ ટુર્નામેન્ટ વનડે ફોર્મેટને 13 મે થી સૌથી વધારે 6 વાર ભારતે જીતી છે. મેચ જીવાની બાબતમાં ટીમ ઇન્ડિયા ટોપ પર નથી. આવો જણીએ વનડે એશિયા કપમાં સૌથી વધારે મેમચ જીતનાર કઇ ટીમ છે.

1 એશિયા કપના ખિતાબ સૌથી વધારે ઓવરઓલ 7 વનડે ફોર્મેટમાં 6 ટીમ ઇન્ડિયાએ જીતી છે. પરંતુ સૌથી વધારે મેચ જીવાનો રેકોર્ડ શ્રીલંકાના નામે છે. શ્રીલંકાએ વનેડ એશિયાકપમાં કુલ 50 મુકાબલા રમ્યા છે. અને તેમાથી 34 મા જીત મેળવી છે. જ્યારે 16 મુકાબલામાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલકાની ટીમ એકમાત્ર એવી ટીમ છે. જેણે તમામ ફોર્મેટ રમ્યા છે. આ સિવાય ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશે 12-12 વનડે એશિયા કપમાં ભાગ લીધો છે.
ભારતીય ટીમે આ લીસ્ટમાં બીજા સ્થાન પર છે. જેણે કુલ 49 મુકાબલા વનડે એશિયા કપમાં રમ્યા છે. તેમા 31 ટીમ ઇન્ડિયાને જીત મળી છે. જ્યારે 16 માં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 16 માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. એક એક મુકાબલામાં ટીમ ઇન્ડિયાની ટાઇ અને નો રિજલ્ટ રહી છે. ભારતીય ટીમમાં 1986 એશિયા કપનો ભાગ નહોતો લીધો. એટલા માટે તેણે અત્યાર સુધીમાં 12 ટુર્નામેન્ટ રમ્યા છે.
પાકિસ્તાનની ટીમે પણ 1984 થી 2018 સુધી કુલ 12 વનડે એશિયા કપમાં ભાગ લીધો છે. બે વાર ટીમ આ ટુર્નામેન્ટની ચૈપિયન પણ 2000 અને 2012 માં બન હતી. પાકિસ્તાને આ ટુર્નામેન્ટમાં કુલ 45 મેચ રમ્યા છે. જેમાથી 26 માથી જીત અને 18 માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 18 માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એક મુકાબલો પાકિસ્તાન નો રોજલ્ટ રહ્યો હતો. પાકિસ્તાન ટીમે 19900-91 ની ટુર્નામેન્ટમાં ભાગ નહોતો લીધો.
બાંગ્લાદેશે 1986 થી 2018 સુધીમાં લગાતાર ટુર્નામેન્ટ વનડે ફોર્મેટમાં ભાગ લીધો છે. બાંગ્લાદેશ ટીમ જો કે, એક વાર પણ ચેમ્પિયન બની શકી નથી. ટીમ 2012 અને 2018 માં બે વાર ફાઇન સુધી પહોચી શકી છે અને રનર અપ રહી છે. બાંગ્લાદેશે વનડે એશિયા કપમાં કુલ 43 મચ રમ્યા છે. જેમાથી 7 મેચમાં તને જીત મળી છે. અને 36 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 1984 મા થયેલ એશિયા કપમાં બાંગ્લાદેશની ટીમ નથી રમી.
અફગાનિસ્તાને ફક્ત બે વાર જ વર્ષ 2014 અને વર્ષ 2018 માં એશિયા કપમા ભાગ લીધો છે. અફગાનિસ્તાની ટીમે અત્યાર સુધીમાં આ ટુર્નામેન્ટમાં વનડે ફોર્મેન્ટમાં કુલ 9 મેચ રમ્યા છે. જેમાથી ત્રણમા જીત મેળવી છે. અને 5 મા હારનો સામનો કરવો પડ્યો છે. અફગાનિસ્તાન એક મુકાબલો ટાઇ પણ થયો હતો . આ વર્ષે અફઘાનિસ્તાન ત્રીજીવાર એશિયા કપમાં ભાગ લેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
