ICC ની મહિલા ટીમમાં ભારતમાંથી સ્મૃતિ મંધાના એક માત્ર ખેલાડી સામેલ

ભારતીય ક્રિકેટની મહિલા ટીમમાંથી બેટ્સમેન સ્મૃતિ મંધાનાને ICC એ પોતાની ટીમમાં સામેલ કરી છે...

ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાનાને વર્ષ 2016 માટે મહિલા ટીમમાં સામેલ કરવામાં આવી છે. આ ઘોષણા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા બુધવારે દુબઇમાં કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે 2016 માટે જાહેર કરવામાં આવેલી ટીમમાં મંધાના એકમાત્ર ભારતીય છે.

mandhana

તમને જણાવી દઇએ કે ICC ની 12 ખેલાડીવાળી ટીમની કેપ્ટન વેસ્ટઇંડીઝ સ્ટેફની ટેલરને બનાવવામાં આવી છે જે ટી-20 વર્લ્ડ કપ જીતનારી વેસ્ટઇંડીઝ ટીમની કેપ્ટન હતી. વળી ન્યૂઝીલેંડની રિચેલ પ્રીસ્ટને વિકેટકીપર બનાવવામાં આવી છે.

આના આધાર પર કરાઇ પસંદગી

જાણકારી મુજબ ICC દ્વારા આ મહિલા ખેલાડીઓની પસંદગી 14 ડિસેમ્બર, 2015 થી 20 સપ્ટેમ્બર, 2016 દરમિયાન તેમના પ્રદર્શનના આધાર પર કરવામાં આવી છે.

ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાનાની વાત કરીએ તો તેણે 234 વનડે, 27 ટી-20 મેચ રમી છે. વનડેમાં 30.47 ની એવરેજથી મંધાનાએ 701 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 5 અડધી સદી સામેલ છે. વનડેમાં મંધાનાએ સૌથી વધુ 102 રન બનાવ્યા છે. વળી ટી-20માં મંધાનાએ 17.66 ની એવરેજથી 424 રન બનાવ્યા છે અને આ ફોર્મેટમાં તેણે અત્યાર સુધીમાં સૌથી વધુ 52 રન બનાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X