સારા તેંડુલકરને છોડીને સ્પેનિશ હસીનાને ડેટ કરી રહ્યો છે શુભમન ગીલ? જાણો કોણ છે આ સ્પેનિશ બ્યુટી?
હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે સારા તેંડુલકર અને શુભમન ગીલનું બ્રેકઅપ થઈ ગયુ છે. આ અહેવાલો વચ્ચે હવે સમાચાર આવી રહ્યા છે કે શુભમન ગીલ કોઈ સ્પેનિશ હસીનાને ડેટ કરી રહ્યો છે.
છેલ્લા ઘણા સમયથી શુભમન ગીલનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરની સાથે જોડવામાં આવી રહ્યું છે. ફેન્સ માને છે કે સારા શુભમનને જોવા સ્ટેડિયમમાં આવી રહી છે. સારા ઘણી વખત સ્ટેડિયમમાં શુભમનને સપોર્ટ કરતી જોવા મળી છે.

આ સિવાય બંને ઘણી વખત જાહેરમાં સ્પોટ થયા છે, જેના કારણે લોકોને એવું લાગવા લાગ્યું છે કે શુભમન અને સારા ગુપ્ત રીતે ડેટિંગ કરી રહ્યા છે. જો કે, બંનેએ ક્યારેય એ વાતની પુષ્ટિ કરી નથી કે તેઓ રિલેશનશિપમાં છે.
બીજી તરફ હવે અટકળો છે કે શુભમન ગીલ અને સારા તેડુલકરનું બ્રેકઅપ થઈ ગયું છે. આ બ્રેકઅપ પાછળનું કારણ બહાર આવ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે શુભમન ગીલ એક સ્પેનિશ મહિલાને ડેટ કરી રહ્યો છે. ફેન્સ માને છે કે આ તેમના બ્રેકઅપનું કારણ હોઈ શકે છે.
જણાવી દઈએ કે, આઈપીએલ દરમિયાન આ સ્પેનિશ યુવતી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું, ત્યારબાદ તેમના સંબંધોની અફવાઓ તેજ થઈ ગઈ હતી. શુભમન ગીલ અને સ્પેનિશ મહિલાના મીમ્સ પણ વાયરલ થયા હતા.
જણાવી દઈએ કે, મારિયાનો એક ઈન્સ્ટાગ્રામ સ્ક્રીનશોટ પણ વાયરલ થઈ રહ્યો છે. આ સ્ક્રીન શોર્ટમાં જોઈ શકાય છે કે તે શુભમન ગીલને ફોલો કરે છે. જે બાદ તેમના સંબંધોના સમાચારો તેજ થઈ ગયા છે.
જણાવી દઈએ કે શુભમન ગીલનું નામ સારા સાથે છેલ્લા ચાર વર્ષથી જોડાઈ રહ્યું હતું. જો કે બંનેએ આ વાતની પુષ્ટિ કરી નથી, પરંતુ જ્યારથી શુભમન ગીલનું નામ સ્પેનિશ મહિલા સાથે જોડાઈ રહ્યું છે ત્યારથી તેમના ચાહકોને આ સંબંધ ખાસ પસંદ નથી આવી રહ્યો.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
