શેન વોર્ન પર ટીવી સ્ટારને અશ્લીલ મેસેજ મોકલવાનો લાગ્યો આરોપ
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ન ફરી એક વખત વિવાદોમાં સપડાયો છે. ઓસ્ટ્રેલિયાની રિયાલીટી ટીવી સ્ટાર જેસિકા પાવરે શેન વોર્ન પર અભદ્ર મેસેજ મોકલવાનો આરોપ મુક્યો છે.શેન વોર્ન્ પર મહિલાએ ખરાબ વ્યવહાર કરવાનો આરોપ મુકયો હોય તેવી
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ન ફરી એક વખત વિવાદોમાં સપડાયો છે. ઓસ્ટ્રેલિયાની રિયાલીટી ટીવી સ્ટાર જેસિકા પાવરે શેન વોર્ન પર અભદ્ર મેસેજ મોકલવાનો આરોપ મુક્યો છે.શેન વોર્ન્ પર મહિલાએ ખરાબ વ્યવહાર કરવાનો આરોપ મુકયો હોય તેવી પહેલી ઘટના નથી.

ટીવી સ્ટાર પાવરે કહ્યુ હતુ કે, શેન વોર્ન સનકી છે.મેં જ્યારે તેમને મેસેજ મોકલવાની ના પાડી તો તેણે તેનાથી પણ વધારે અશ્લીલ મેસેજ મોકલવા માંડ્યા હતા.આ બહુ ખોટુ છે.હવે મને ખબર પડી કે, તે કેમ વારંવાર મુશ્કેલીમાં ફસાય છે.
પાવરે કહ્યુ હતુ કે, શેન વોર્ને ગાંડપણ કર્યુ હતુ.મેં તેને કહ્યુ હતુ કે, મને વિશ્વાસ નથી થતો કે મારા કહેવા પર ના પાડ્યા પછી પણ તુ મને મેસેજ મોકલી રહ્યો છે. આ પહેલા પણ ઓસ્ટ્રેલિયા ટીમમાંથી વોર્ન રમતો હતો ત્યારે તેના પર ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો હતો અને તેને એક વર્ષના પ્રતિબંધનો સામનો કરવો પડયો હતો.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
