વીડિયો: કાશ્મીર વિશે આપેલા નિવેદન પર ફસાઈ ગયા શાહિદ આફ્રીદી
ન્યુઝીલેન્ડ વિરૃધ રમાયેલી મેચ દરમિયાન પાકિસ્તાનના કપ્તાન શાહિદ આફ્રીદી પોતાના આપેલા નિવેદન પર ફસાઈ ગયા છે. મેચ પહેલા ટોસ દરમિયાન શાહિદ આફ્રીદીએ કાશ્મીરને લઇને એક નિવેદન આપ્યું હતું. જેને કારણે તે સોશિયલ મીડિયા પર લોકોના નિશાને આવી ગયા છે.
શાહિદ આફ્રીદીએ ટોસ સમયે કહ્યું હતું કે કાશ્મીરથી ઘણા લોકો તેમને સમર્થન આપવા આવ્યા છે. એટલું જ નહી પરંતુ શાહિદ આફ્રીદીએ કહ્યું કે હું બધા જ લોકોનો આભાર માનું છુ, જે લોકો ઈડન ગાર્ડનના મેદાનમાં અમારી ટીમને સમર્થન કરવા માટે આવ્યા હતા.

શાહિદ આફ્રીદીએ આ નિવેદન ત્યારે આપ્યું હતું જયારે રમીઝ રાજાએ તેને પૂછ્યું હતું કે "તમને લાગે છે કે ભારતમાં તમને સારું સમર્થન મળી રહ્યું છે"
આ પહેલા પણ શાહિદ આફ્રીદી વિવાદોમાં આવી ચુક્યા છે, જયારે તેમને એવું કહ્યું હતું કે પાકિસ્તાન કરતા પણ વધારે પ્રેમ તેમને ભારતમાં મળી રહ્યો છે. શાહિદ આફ્રીદીના આ નિવેદનની પાકિસ્તાન માં ખુબ જ ટીકા કરવામાં આવી હતી.
ન્યુઝીલેન્ડ વિરૃધ રમાયેલી મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે. આ હારથી તેમનો ટી20 વર્લ્ડકપ માં આગળ વધવાનું સપનું લગભગ અસંભવ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
