વિરેન્દ્ર સહવાગે ચૌકાવનારુ નિવેદન આપ્યુ છે, મારુ જેવુ કોઇ ના રમી શકે
વિરેન્દ્ર સહેવાગ હ પ્રારુપમાં ઝડપી બેટિક કરતા હતા. વર્તમાન ટીમ ઇન્ડીયામાં લાંબા સમય સુધી ઝડપી બેટિગ કરનાર ખેલાડી નથી દેખાયા
વીરેન્દ્ર સહેવાગને કોઇ પરીચનયની જરૂર નથી. વર્લ્ડ ક્રિકેટના ઘણા બોલર્સને તેણે પોતાની ધમાકેદાર બેટિગથી ડરાવ્યા છે. તે દરેક પ્રકારના ફોર્મેટ સહેવાગની બેટિગ એક જેવી રહે છે. તેને ઇરાદો ઝડપી રન બનાવાનો રહેતો હતો. પોતાના કેરિયારમાં બટિગને લઇને હમેશા સહેવાગ સ્ટોરી શેયર કરતા હોય છે. આ વખતે તેમના તરફથી એક અલગ જ નિવેદન સામે આપ્યુ છે. સહેવાગનું માનવુ છે કે, વર્તમના નસમયમાં ભારતીય ટીમમાં તેમની જેમ લાંબી ઇનિંગ રમનાર કોઇ ખેલાડી નથી.

પોતાના કેરિયરમાં બે વાર ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર સહેવાગે કહ્યુ કે, ટીમ ઇન્ડિયામાં તેમની જેવી રવમાનો વિચાર રાખનાર કોઇ નથી. ન્યુઝ 18 ચૌપાલ પર સહેવાગે કહ્યુ કે, મને નથી લાગતુ કે, ભારતીય ટીમમાં મારા જેવી બેટિગ કરવાનાર કોઇ છે. મારી નજરમાં એવી બેટિગ કરવામાં ઋષભ પંત અને પૃથ્વી શો જેવા ખેલાડી આવે છે. ઋષભ પંત વધારે નજી કે છે. જે મારી જેમ બેટિગ કરી શકે છે. તે 90-100 રન સંતુષ્ટ થઇ જા છે. અને હુ 200 ,250 કે 300 રન બનાવવા મટે આવતો હતો. જો પન્ત અત્યારે આ સ્તરે વિચારીએ તો હુ માનુ છુ કે, તે ફેન્સને વધારે એટરટેન કરી શકે છે.
વર્ષ 2004 માં પાકિસ્તાનમાં પ્રવાસ ગઇ હતી ત્યારે મુલ્તાનમાં ટેસટ્ટ મેચમાં વીરેન્દ્ર સહેવાગે 309 રન બનાવ્યા હતા. તેમના બાદ દક્ષિણ આફ્રિકા સામે પણ રમી હતી. ત્યાર બાદ એક વાર ફરી ત્રેવડી સદી ફટકારવા નજીક પોચી ગયા હતા. પરતુ 293 રન પર આઉટ થઇ ગયા હતા. સહેવાગ બેટિગ દરમિયાન ઝડપી રમાવાનો ઇરાદો રાખે છે.
સહેવાગે કહ્યુ કે, ટેનિસ બોલ ક્રેકેટ રમતો હતો ત્યારે ઘણી બાઇન્ટ્રી મારતો હતો. માઇન્ડસેટ રહેતુ હતુ. તેવી જ રીતે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કેલ્ક્યુલેટ કરતો હતો. શતક માટે કેટલી બાઉન્ટ્રી જોઇએ. સહવાગે કહ્યુ કે, 90 થી 100 સુધી જવા માટે જો હુ 10 બોલ લવ તો , વિપક્ષ ટીમ પાસે આઉટ કરવા મટે 10 બોલ રહેતી હતી. આના લીધે હુ શતક સુધી પહોચવા માટે બે બોલ લેતો હતો. જેથી કરીને આઉટ કરવાની તક નજ ના મળે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
