Mmal Mehar: ગામડામાં ચૌકા-છક્કા મારતી મૂમલના દિવાના થયા સચિન તેંડુલકર, વીડિયો શેર કરીને કહ્યુ ?
Munal Mehar Barmer Rajsthan: રાજસ્થાનના બાડમેરમાં ગામમાં શેરપુર કાનાસરની રહનાર યુવતી મૂમલ મહેરને ચૌકા છક્કા મારવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છેમહાન ક્રિકેટર સચિન તેંડુલકરે પણ વીડિયો શેર કર્યો છે.
ઘોરોની ધરતી પર તાબડતોબ બેટિંગ કરનાર યુવતી મૂમલ મેહર હાલના દિવસોમાં સમાચારોમાં છવાયેલી છે. તેની પાછળનું કારણ છે તેની સૂર્યકુમાર યાદવ અને શૂભમન ગીલની સ્ટાઇલમાં બેટિગ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર હર મૂમલ મેહરની બેટિંગ લોકોની આકર્ષિત કરી રહી છે. મહાન ક્રિકેટર સચિન તેડૂલકર પણ તેનો દિવાનો થઇ ગયો છે. સચિન તેડુલકરે વીડિયો શર કરીને લખ્યુ હતુ કે, હજી કાલે તો હરાજી પુરી થઇ અને આજે મેચ પણ શરુ , વાસ્તમાં તમારી બેટિંગને એન્જોય કરી.
ઘુંઆધાર બેટિંગ કરનાર આ યુવતી રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવ ઉપખંડ ક્ષેત્રની શેરપુર કાનારની રહેનાર છે. તેના પિતા મઠાર ખાન ખેડૂત છે. મોટી બહેન અીસા અંડર 19 ક્રિકેટ રમી ચૂકી છે.મૂમલ બહન અનીસા સાથે ગ્રામ પંચાયત અને બ્લોક સ્તર પર રમી ચૂકી છે.
https://www.facebook.com/watch/?v=3295059750706807
આઠમુ ધોરમાં અભ્યાસ કરનાર મેહર સ્કુલથી પરત ફર્યા બાદ રોજ છોકરાઓ સાથે ક્રિકેટર રમી છે. તે સિવાય મા નુ ઘરેલુ કામ પણ કરે છે. બકરી પણ ચરાવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
