''રોહીતના ચક્કરમાં ગેઇલે ફટકારી દીધી બેવડી સદી''
કૈનબરા, 24 ફેબ્રુઆરી: હેડલાઇન વાંચીને આપ વિચારી રહ્યા હશો કે આખરે ગેઇલની બેવડી સદીમાં રોહિત શર્મા ક્યાથી આવી ગયા, પરંતુ મિત્રો આ વાત અમે નહીં ખુદ ગેઇલે કહી છે. ઝિમ્બાબ્વેના પોતાના તોફાની અંદાજથી ચારેય ખાના ચિત્ત કરી દેનારા વેસ્ટઇન્ડિઝના વિસ્ફોટક સલામી બેટ્સમેન ક્રિસ ગેઇલે જણાવ્યું કે જ્યારથી રોહિત શર્માએ વનડેમાં બેવડી સદી લગાવી હતી ત્યારથી જ મારા દિમાગમાં હતું કે હું પણ બેવડી સદી ફટકારીશ અને આજે મેં તે ફટકારી દીધી.

રોહીતના ચક્કરમાં ગેઇલે ફટકારી દીધી બેવડી સદી
ગેઇલે હંસતા હંસતા જણાવ્યું કે મને રોહીત શર્માથી થોડી થોડી જલન પણ થતી હતી, પરંતુ હવે નહીં થાય કારણ કે રોહિતના કારણે જ આજે મે બેવડી સદી ફટકારી છે. હું આજે મારી પહેલી બેવડી ફટકારીને ખૂબ જ ખુશ છું. જ્યારે રોહીત શર્માએ એકદીવસીય મેચમાં જ્યારે બે વખત આ સિદ્ધિ હાસલ કરી ત્યારથી જ હું બેવડી સદી ફટકારીવા માંગતો હતો.
WATCH: Chris Gayle score the first EVER Double Hundred in a Cricket World Cup http://t.co/q01jOlhXlS #cwc15 #WIvZIM pic.twitter.com/CAoSwhgJFR
— ICC (@ICC) February 24, 2015 નોંધનીય છે કે રોહિત વનડે ક્રિકેટમાં બે વાર બેવડી સદી ફટકારનાર વિશ્વના એક માત્ર ખેલાડી છે. રોહિતના નામે એકદિવસીય ક્રિકેટની સૌથી મોટી પારી ખેલનો વિક્રમ પણ નોંધાયેલો છે. તેણે ગયા વર્ષે શ્રીલંકાની વિરુદ્ધ 264 રન બનાવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
