ઓસ્ટ્રેલિયા સામે જીત્યા બાદ પણ ખુશ નથી રોહિત શર્મા
રવિવારે હૈદરાબાદમાં ભારતી ક્રિકેટ ટીમના ડેસિંગ પ્લેયર સૂર્યકુમારી યાદવ અને રણ મશીન વિરાટ કોહલીએ સુંદર રમતનું પ્રદર્શન કર્યું હતું. ને હરાવ્યા હતા ભારત બે એક થી પોતાના નામે કરી લીધી હતી આ સાથે જ ભારતે ને મળેલા એશિયા કપની
રવિવારે હૈદરાબાદમાં ભારતી ક્રિકેટ ટીમના ડેસિંગ પ્લેયર સૂર્યકુમારી યાદવ અને રણ મશીન વિરાટ કોહલીએ સુંદર રમતનું પ્રદર્શન કર્યું હતું. ને હરાવ્યા હતા ભારત બે એક થી પોતાના નામે કરી લીધી હતી આ સાથે જ ભારતે ને મળેલા એશિયા કપની હાલના બિહારનું સામનો કર્યો હતો તેમાંથી થોડી ઘણી રાહત મળી હતી કાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો હતો જેમાં ભારતીય 6 વિકેટે આ ટી 20 મેચ જીતી લીધી હતી

ઘણી મહત્વની હતી આ જીત
ટી20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયા ની સૌથી મોટી જીત છે. વર્લ્ડ કપ 2022 16 ઓક્ટોબર શરૂ થવા જઈ રહ્યો છે તેમ છતાં કેપ્ટન રોહિત શર્મા ખુશ નથી દેખાઈ રહ્યું

ઘણી બધી વસ્તુ પર ફોકસ કરવાનું છે :પોસ્ટ મેચ પ્રેઝન્ટ પ્રેઝન્ટેશન્સ માં કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે આજીત મહત્વની છે પરંતુ અમારે હજી પણ ઘણી મહેનત કરવાની છે બીજી ઘણી વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે અને તેના પર ધ્યાન દેવાની ઘણી જરૂર છે ત્યાં જો તમે કોઈ પણ કમી છોડો જીતવાની શક્યતા ઘટી જાય છે અહીં એક પણ વસ્તુ જો ખોટી સાબિત થાય તો મેસ નું ગણિત પલટાઈ જાય છેરોહિત શર્મા
પોસ્ટ મેચ પ્રેઝન્ટ પ્રેઝન્ટેશન્સ માં કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે આ જીત મહત્વની છે પરંતુ અમારે હજી પણ ઘણી મહેનત કરવાની છે બીજી ઘણી વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે અને તેના પર ધ્યાન દેવાની ઘણી જરૂર છે. ટી 20 મેચમા જો તમે કોઈ પણ કમી છોડો તો જીતવાની શક્યતા ઘટી જાય છે. અહીં એક પણ વસ્તુ જો ખોટી સાબિત થાય તો મેચનું ગણિત પલટાઈ જાય છે

ડેથ બોલિંગ બની છે માથાનો દુખાવો
અમે લોકોએ સારું પ્રદર્શન કર્યું છે એના લીધે જીત મળી છે હજી ઘણા બધા ભાગ ઉપર ધ્યાન દેવાનું બાકી છે ખાસ કરીને ને વધારે સારું પ્રદર્શન કરવાની જરૂર છે. ડેથ બોલિંગમાં ઘણો સુધારો લાવવાની જરૂર છે તેમને હર્ષલ પટેલ અને જસપ્રિત બુમરાહના વખાણ પણ કર્યા હતા અને કહ્યું હતું કે લાંબા સમય બાદ બંને ફોર્મમા પર ફર્યા છે. તેના લીધે તેમને થોડોક સમય આપવો જોઈએ મને આશા છે કે જલ્દી બંને પોતાની લઈને આવી જશે

ભારતે કર્યો સિરીઝ પર કબજો
તમને જણાવી દઈએ કે કાલે રમાયેલા મુકાબલામાં ઓસ્ટ્રેલિયાના કેમેરા ગ્રીન 52 અને ટીમ ડેવિડ 54 ના શાનદાર રમત રમ્યા હોવા છતાં 20 ઓવરમાં સાત વિકેટે 186 રન જ બનાવી શક્યા હતા તેના જવાબમાં રોમાંચક મુકાબલામાં ભારતે એક બોલ બાકી રહેતા છ વિકેટ એ મેચ જીતી લીધી હતી. આ સાથે જ સીરીઝ 2-1 થી પોતાના નામે કરી લીધી હતી. ઇન્ડિયા તરફથી યાદ આવે 69 રન અને વિરાટ કોહલીએ 63 ની સુંદર રમત દેખાડી હતી ભારતે નવ વર્ષ બાદ ભારતમાં જ ઓસ્ટ્રેલિયા ને સીરીઝમાં પરાજિત કરી છે

હવે સાઉથ આફ્રિકા સામે મુકાબલો
હવે ભારતના સાઉથ આફ્રિકા વચ્ચે મેચ થશે બંને ટીમો વચ્ચે ત્રણ મેચ ની ટી 20 સિરીઝ થવા જઈ રહી છે. જેની પહેલી મેચ 28 સપ્ટેમ્બર ના રોજ તિરુવનંતપુરમાં રમાશે ત્યારબાદ રોહિત એન્ડ કંપની સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે વિશ્વ કપ પહેલા તેની છેલ્લી ટી ટવેન્ટી શ્રીણી હશે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
