Ruturaj Gaikwad Marriage: જાણો કોણ છે મિસ્ટ્રી ગર્લ ઉત્કર્ષા? psvr meLs ઋતુરાજ ગાયકવાડ 3 જુનના લેશે 7 ફેરા
Ruturaj Gaikwad Marriage: આઇપીએલ 2023 માં 28 મે ના રોજ થનાર ફાઇનલ મેચ આજે 29 મે નારોજ ચેન્નઇ સુપર કિગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. વરસાદના લીધે આ મહત્વનો મુકાબલો વરસાદને લીધે ટાળવામાં આવ્યો હતો. આ વચ્ચે સીએસકેના એક ધુરંધર બેટ્સમેન સાથે જોડાયેલી ખબર સામે આવી રહી છે.

મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની ટીમના ઓપનર ઋતુરાજ ગાયકવાડ જલ્દી લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે યશસ્વી જયસવાલને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ઋતુરાજ ગાયકવાડની જગ્યાએ વધારાના ખેલાડી તરીકે જગ્યા આપવામાં આવી હતી.
જાણવા મળતી માહિતી અનુસાર ઋતુરાજ ગાયકવાડ ત્રણ જુનના રોજ લગ્નના બઁધનમાં બંધાશે. તેમણે બીસીસીઆઇને માહિતી આપી છએ કે, પાંચ જુન પહેલા લંડન માટે રવાના નહી થઇ શકે. એવામાં જયસવાલ જલ્દી ટીમ ઇન્ડીયા સાથે જોડાય શકે છે.
ખબર મળી રહી છે કે, ઋતુરાજ ગાયકવાડ ઉત્કર્ષા સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે. તેમણે ગયા વર્ષે જીમમાં એક સાજે જોવા મળ્યા હતા. ઉત્કર્ષા ફેન્સ માટે મિસ્ટ્રી બની રહી છે. કેમ કે, સોશિયલ મીડિયા પર તેની કોઇ તસવીર નથી. અને ગાયકવાડે પણ તેને લઇેન કોઇ પોસ્ટ નથી કરી. ઋતુરાજ અને ઉત્કર્ષ પવાર કથિત રીતે થોડા વર્ષોથી સાથે છે.
રિપોર્ટસ્ અનુસાર ઉત્કર્ષા પણ એક ક્રિકેટર છે. જે મહારાષ્ટ્ર તરફથી રમે છે. તેનું પુરુ નામ ઉત્કર્ષા અમર પવાર છે. તે 24 વર્ષની છે. ફાસ્ટ બોલિગ કરે છે. પવારનો જન્મ 13 ઓક્ટોબર 1998 ના રોજ થયો હતો.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
