RCB vs PBKS: પંજાબે બેંગલોરને હરાવ્યુ, પ્લેઓફની રેસમાં બરકરાર, રબાડા છવાયા
IPL 2022ની 60મી મેચ આજે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જીત માટે 210 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતા રોયલ ચેલેંજર્સ બેંગલોર 20 ઓવરમાં
IPL 2022ની 60મી મેચ આજે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જીત માટે 210 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતા રોયલ ચેલેંજર્સ બેંગલોર 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 155 રન બનાવ્યા હતા.

પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 54 રને જીત નોંધાવીને તેમની પ્લેઓફની આશા જીવંત રાખી હતી. પંજાબે સફળતાપૂર્વક 209ના સ્કોરનો બચાવ કર્યો અને બેંગ્લોરને 155એ અટકાવી દીધું હતુ.
બેંગલોર તરફથી બેટીંગ કરતા ગ્લેન મેક્સવેલે સૌથી વધુ 22 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ ઉપરાંત રજત પાટીદારે 21 બોલમાં 26 રન, વિરાટ કોહલીએ 14 બોલમાં 20 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી બોલિંગ કરતા કગીસો રબાડાએ 3 વિકેટ, રીશી ધવન અને રાહુલ ચહરે 2-2 વિકેટ તથા હરપ્રિત બ્રાર અને અર્શદીપ સિંહે 1-1 વિકેટ ઝડપી હતી.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
