RCB vs LSG : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય, જાણો કોનું પલ્લુ ભારે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્સ વચ્ચેના મુકાબલામાં બેંગ્લોરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આઈપીએલનો આજનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાવા જઈ રહ્યો છે. બેંગલુરુને અહીં તેની છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આ મુકાબલામાં આરસીબી તેની બીજી જીત માટે મેદાને ઉતરશે તો લખનૌ તેના ત્રીજા મુકાબલા સાથે પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ માટે રમશે.
આરસીબી અને લખનૌ બંને ટીમોને આ સિઝનમાં અત્યાર સુધીમાં એક-એક મેચ જીતી છે. આવી આ વખતે બીજી જીત માટેના પ્રયાસો બંને તરફથી જોવા મળશે. ઘર આંગણે મુકાબલો હોવાથી આરસીબીને ચોક્કસ ફાયદો થશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
