Qualifier 1 GT vs CSK: હાર્દિક પંડ્યાએ ટોસ જીતી ચેન્નાઇને બેટિંગ કરવા આપ્યુ આમંત્રણ
IPL પ્લેઓફ મેચો મંગળવાર (23 મે)થી શરૂ થઈ હતી. આજે ક્વોલિફાયર-1માં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

IPLની પ્લેઓફ મેચો મંગળવાર (23 મે)થી શરૂ થઈ રહી છે. આજે ક્વોલિફાયર-1માં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
મહેન્દ્ર સિંહ ધોની પાસે હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ સામે પ્રથમ જીત નોંધાવવાનો પડકાર હશે. બંને ટીમો અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં ગુજરાતે જીત મેળવી છે.
શુભમને છેલ્લી મેચમાં અણનમ સદી ફટકારીને વિરાટ કોહલીના સદીના પ્રયાસને બરબાદ કરી દીધો હતો, જેના પરિણામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની (RCB) ટીમ IPLમાંથી બહાર થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ચેન્નાઈ સામેની મેચમાં બધાની નજર આ યુવા બેટ્સમેન પર રહેશે. ધોની, ભારતના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાંનો એક છે, તેના માટે ચોક્કસ રણનીતિ હશે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
