Preview: હૈદ્રાબાદ Vs ગુજરાત - જીત માટે મક્કમ બંન્ને ટીમો
આઇપીએલ 10ની ઓપનિંગ મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર સનરાઇઝર્સની ટીમ પોતાની વિજય ગાથા ચાલુ રાખવા કટિબદ્ધ રહેશે, સામે ગુજરાતની ટીમ પણ મેચમાં ધમાકેદર વાપસી માટે આતુર છે.
આઇપીએલ સિઝન 10ની શરૂઆત થઇ ચૂકી છે. માત્ર 20 ઓવરની મેચમાં હંમેશા ધાર્યા પ્રમાણે પ્રદર્શન કરી નથી શકાતું નથી. સુરેશ રૈના ની ગુજરાત લાયન્સ ટીમ સાથે પણ કંઇ આવું જ થઇ છે. શુક્રવારે કેકેઆર વિરુદ્ધની મેચમાં ગુજરાતની ટીમને કારમી હાર વેઠવાનો વારો આવ્યો હતો, આથી આજની રવિવારની મેચમાં સુરેશ રૈનાની ટીમ જીતવાનો પૂરો પ્રયત્ન કરશે.
તો સામે આઇપીએલ 10ની ઓપનિંગ સેરેમનીમાં વિજય ધ્વજ ફરકાવનાર સનરાઇઝર્સ હૈદ્રાબાદ પણ પોતાની વિજયગાથા ચાલુ રાખવા માટે કટિબદ્ધ રહેશે. ઓપનિંગ મેચમાં સનરાઓઇઝર્સે બેંગ્લોરને ટીમને 35 રનથી હરાવી હતી.

- ગુજરાત લાયન્સ ટીમનું સંપૂર્ણ ફોકસ પોતાની બોલિંગ પર રહેશે તો સામે સનરાઇઝર્સ હૈદ્રાબાદ આ મેચમાં એક પણ ભૂલ ન થાય એ વાતનું પૂરું ધ્યાન રાખશે.
- સાનરાઇઝર્સ માટે સારી વાત એ છે કે, ટીમના સ્ટાર ખેલાડીઓ શિખર ધવન, યુવરાજ સિંહ, હેનરિક્સ, ભુવનેશ્વર કુમાર, આશીષ નેહરા, રાશિદ ખાન અને બેન કટિંગ તમામ ખૂબ ફોર્મમાં છે.
- ગુજરાત લાયન્સ પોતાની ટીમમાં ડ્વાયન સ્મિથની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના જેમ્સ ફૉલ્કનરને તક આપે એવું બને.
સનરાઇઝર્સ હૈદ્રાબાદ - ડેવિડ વોર્નર(કપ્તાન), યુવરાજ સિંહ, તન્મય અગ્રવાલ, રિકિ ભુઇ, બિપુલ શર્મા, બેન કટિંગ, શિખર ધવન, એકલવ્ય દ્વિવેદી, મોએઝિઝ હેનરિક્સ, દીપક હિડ્ડા, ક્રિસ જૉર્ડન, સિદ્ધાર્થ કૌલ, ભુવનેશ્વર કુમાર, બેન લાફલિન, અભિમન્યૂ મિથુન, મોહમ્મદ નબી, મોહમ્મદ સિરાજ, મુસ્તાફીઝુર રહમાન, આશિષ નેહરા, નમન ઓઝા, રાશિદ ખાન, વિજય શંકર, બારિન્દર સરન, પ્રવીણ તાંબે, કેન વિલિયમસન
ગુજરાત લાયન્સ - સુરેશ રૈના(કપ્તાન), દિનેશ કાર્તિક, જેસન રૉય, ડ્વાયન સ્મિથ, અક્ષદીપ નાથ, શુભમ અગ્રવાલ, બાસિલ થંપી, ડ્વાયન બ્રાવો, ચિરાગ સૂરી, જેમ્સ ફૉલ્કનર, એરૉન ફિંચ, મનપ્રીત ગોની, ઇશાન કિશન, રવીન્દ્ર જાડેજા, શદાબા જકાતી, શિવિલ કૌશિક, ધવલ કુલકર્ણી, પ્રવીણ કુમાર, બ્રેંડન મૈક્કલમ, મુનાફ પટેલ, પ્રથમ સિંહ, પ્રદીપ સાંગવાન, જયદેવ શાહ, શૈલી શોર્ય, નાથૂ સિંહ, તેજસ બારોકા, એન્ડ્ર્યૂ ટાઈ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
