PICS: વિરાટ કોહલીએ ખરીદી 2 કરોડની ઓડી
ટીમ ઇન્ડીયાના સ્ટાર બેટ્સમેન અને ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની દિવાનગી કાર્સ પ્રત્યે કેટલી વધુ છે તે તેમના ફેન્સ ઘણી સારી રીતે જાણે છે. તેથી જ જ્યારે પણ તક મળે છે, કોહલી ખુબ જ આરામથી પોતાની કારમાં સવાર થઇને પોઝ આપે છે.
વિરાટ કોહલીએ પોતાના કાર પ્રેમને કારણે જ બીજી ઓડી કાર ખરીદી છે. જેની કિંમત 1.87 કરોડ રૂપિયા (એક્સ શો રૂમ પ્રાઇઝ, દિલ્હી) છે. વિરાટે ઓડીનું A-8 L મૉડેલ ખરીધ્યુ છે, જેની 5.8 સેકન્ડમાં 100KMની પ્રતિ કલાકની ઝડપ છે. વિરાટની પાસે હવે બે ઓડી કાર થઇ ગઇ છે. આ પહેલા તેમણે મે મહિનામાં Audi R8 LMX ખરીદી હતી.
આવો જોઇએ વિરાટની નવી ઓડીની તસવીરો

ઓડી કાર
વિરાટ કોહલીએ 2 કરોડની ઓડી કાર ખરીદી

A-8 L
વિરાટે ઓડીનું A-8 L મૉડેલ ખરીધ્યુ છે.

પેટ્રોલ ઇન્જીન
આ કારમાં 6.3-Litreનું પેટ્રોલ ઇન્જીન છે.

બે ઓડી કાર
વિરાટની પાસે આ સાથે હવે બે ઓડી કાર થઇ ગઇ છે.

સૌથી ટોપ મૉડેલ
ઓડીની આ કાર આ વેરિયેન્ટનું સૌથી બેસ્ટ મૉડેલ છે.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
