પહેલી વાર જોતા જ ડિઝાઈનરના પ્રેમમાં ઘાયલ થઈ ગયો હતો પેટ કમિન્સ, બોલ્ડ અને બ્યુટીફુલ છે વાઈફ રેબેકા
આઈપીએલ 2024 માં સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચી રહી છે. આ ટીમ સાથે સાથે ટીમના કેપ્ટન પેટ ટમિન્સ અને તેની ખૂબસૂરત વાઈફની પણ ખુબ ચર્ચા થાય છે.
પેટ કમિન્સ જમણા હાથનો ઝડપી બોલર છે અને તે નીચલા ક્રમમાં બેટ ઊંચો કરીને ટીમને જીત અપાવવામાં માહિર છે. ઑગસ્ટ 2022માં પૅટે ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના દરિયાકાંઠાના શહેર બૅરિઓન બેમાં તેની લાંબા સમયની પ્રેમિકા રેબેકા બેકી કમિન્સ ઉર્ફે બોસ્ટન સાથે લગ્ન કર્યા છે.

આ કપલને એક પુત્ર પણ છે, જે તેમના લગ્નના 9 વર્ષ પહેલા આ દુનિયામાં આવ્યો હતો, જેનું નામ એલ્બી છે. બંનેની લવ સ્ટોરી વર્ષ 2013માં શરૂ થઈ હતી. પેટ કમિન્સે લાંબા સંબંધ પછી વર્ષ 2020માં બેકીને ખૂબ જ રોમેન્ટિક રીતે પ્રપોઝ કર્યું હતું.
કમિન્સ તેની ગર્લફ્રેન્ડને પિકનિક સ્પોટ પર લઈ ગયો હતો, જ્યાં તે એક ઘૂંટણિયે પડીને બેકીને તેની સાથે લગ્ન કરવા પ્રપોઝ કર્યુ હતુ. બેકીએ પોતે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. પેટ કમિન્સનો પાર્ટનર બેકી ઈંગ્લેન્ડના બોસ્ટનની રહેવાસી છે અને વ્યવસાયે ઈન્ટિરિયર ડિઝાઈનર છે. તેમણે બી.એ.ની ડિગ્રી મેળવી છે.
પેટે ધ એજને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, પહેલી વાર જ્યારે હું બેકીને મળ્યો ત્યારે મેં તેને કહ્યું કે હું યુનિવર્સિટીની વિદ્યાર્થી છું, કારણ કે હું ટેકનિકલી રીતે હતો.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
