Nitish rana : 15 સિક્સ સાથે નિતિશ રાણાની ધમાકેદાર સદી, વેસ્ટ દિલ્હી લાયન્સની જીત શાનદાર જીત
Nitish rana : દિલ્હી પ્રીમિયર લીગ (DPL 2025) ના એલિમિનેટર મુકાબલામાં વેસ્ટ દિલ્હી લાયન્સે સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સને 7 વિકેટે હરાવીને ક્વોલિફાયર-2માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
વેસ્ટ દિલ્હીની આ શાનદાર જીતનો હીરો રહ્યો ટીમનો કેપ્ટન નિતિશ રાણા. આ મહત્વપૂર્ણ મેચમાં રાણાનું બેટ ખુબ ચાલ્યું. તેણે ફક્ત 55 બોલમાં અણનમ 134 રન ફટકારીને પોતાની ટીમને જીત અપાવી.

આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. પહેલા બેટિંગ કરતા સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સે 20 ઓવરમાં 201 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.
જવાબમાં 202 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ દિલ્હીની શરૂઆત સારી નહોતી રહી. ટીમના બંને ઓપનર વહેલા આઉટ થતા દબાણ વધી ગયું હતું.
જો કે, કેપ્ટન નિતિશ રાણાએ ક્રિસ યાદવ સાથે 97 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરીને મેચનું પાસું પલટી નાખ્યું. એકવાર સેટ થયા બાદ રાણાએ તોફાની બેટિંગ શરૂ કરી અને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવી દીધો.
તેણે ફક્ત 55 બોલમાં 134 રનની અણનમ ઇનિંગ રમી જેમાં કવર ડ્રાઈવ, પુલ શૉટ્સ અને લૉન્ગ ઑન ઉપરથી શાનદાર શૉટ્સનો સમાવેશ થાય છે. આ ઇનિંગમાં 15 શાનદાર છગ્ગા જોવા મળ્યા.
વેસ્ટ દિલ્હી લાયન્સે 19મી ઓવરમાં જ મેચ જીતી લીધી અને આખા ડગઆઉટમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
