Pics: બ્રાવોના ગીત આલ્બમની લોંચિંગમાં દીકરી સાથે પહોંચ્યા ધોની
નવી દિલ્હી, 5 મે: હાલમાં ધોનીની દીકરી જીવા મીડિયા માટે ડાર્લિંગ બની ગઇ છે, એટલે જ તો પ્રસંગ કોઇ પણ કેમ ના હોય સંપૂર્ણ એટ્રેક્શન ધોનીની લિટલ એંજલ બેબી જીવા તરફ જ હોય છે. ત્યારે જ તો ધોની અને તેની પત્ની સાક્ષી જ્યારે જીવાની સાથે દેવયાને બ્રાવોના નવા આલ્બમ સોંગ 'ચલો-ચલો'ની લોંચિંગમાં પહોંચ્યા તો મીડિયા અને લોકોનું તમામ ધ્યાન બ્રાવોને છોડીને ધોનીની નાની પરી તરફ દોરાઈ ગયું.

Front page headlines following launch of my brand new single Chalo Chalo featuring Nisha B. Asian Promo Tour next! pic.twitter.com/f8JLxZ61ST
— Dwayne Bravo (@Newbigdog) March 27, 2015 બ્રાવોના સોંગ લોચિંગમાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલે પણ હાજરી આપી હતી, જેમણે બ્રાવોની સાથે ધોની અને જીવાની સેલ્ફી લીધી અને પોતાના ટ્વિટર એકાઉંટ પર પોસ્ટ કરી.













Click it and Unblock the Notifications
