'મને નથી લાગતું કે હું રમીશ, પણ હંમેશા CSK માટે તૈયાર છું' નિવૃત્તિના સવાલ પર ધોનીએ તોડ્યું મૌન
MS Dhoni, IPL Retirement: MS ધોની ક્રિકેટ જગતમાં એક ખૂબ જ ગૂંજતું નામ છે. તેમનું ફેન બેઝ ખૂબજ વિશાળ છે. તેઓએ પોતાની રમતની કળાથી સૌના દિલ જીત્યા છે. MS ધોનીને મેચ વિનિગ પ્લેયર તરીકે ઉપમા મળી છે. તેઓએ ભારત વર્લ્ડ કપ MS ધોનીની કેપ્ટનશિપ હેઠળ જીત્યો હતો. તેઓએ ઘણા વર્ષો પેહલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

પરંતુ IPLમાં તેઓ હજુ પણ CSK તરફથી રમી રહ્યા છે. આમ તો ધોનીની નિવૃતિ ખૂબજ મોટો ચર્ચાનો વિષય છે. તે અંગે અનેકો અટકળો ફેલાતી હોય છે. પર્ણતુ એક કાર્યક્રમમાં જ ધોનીએ પોતાની નિવૃતિ અને CSKને લઈને વાત કરી હતી. જેનાથી ઘણી અટકળોનો અંત આવ્યો છે. ચાલો તમને જણાવીએ કે ધોનીએ શું કહ્યું.
જો હું રમવાનું બંધ કરી દઉં, તો પણ હું CSK સાથે રહીશ
IPLની સૌથી સફળ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ છે. તેની શરૂઆત ધોનીની આગેવાની હેઠળ થઈ હતી. અત્યાર સુધી CSKએ 5 ટ્રોફી જીતી છે. પરંતુ ધોનીએ ઘણા સમય પેહલા જ તેમની કેપ્ટનશિપ મૂકી દીધી છે. ગયા સિઝનમાં CSKના કેપ્ટન તરીકે રુતુરાજ ગાયકવાડને કેપ્ટનશીપ સોંપનાર ધોનીએ કહ્યું હતું કે,તે કદાચ હવે લાંબા સમય સુધી નહીં રમે, પરંતુ તે હંમેશા ટીમ સાથે રહેશે. તેણે કહ્યું, 'હું અને CSK, અમે સાથે છીએ. મને આશા છે કે તેઓ એવું નહીં વિચારે કે હું 15-20 વર્ષ સુધી રમીશ.'ધોનીએ સ્પષ્ટ કર્યું કે તેના રમવાના દિવસો ગણતરીના છે, પરંતુ તે હંમેશા CSK પરિવારનો ભાગ રહેશે. તેણે કહ્યું, આ એક કે બે વર્ષની વાત નથી. હું હંમેશા પીળી જર્સીમાં રહીશ.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
