IPL2023 Purple Cap: મોહમ્મદ શમીએ પર્પલ કૈપ મેળવી છે, સીજન દરમિયન એટલા વિકેટ લીધા છે

IPL2023 Purple Cap: આઇપીએલના ફાઇનલ મેચ થતા જ આ સીઝનનું સમાપન થઇ ગયુ છે. ચેન્નઉ સુપર કિગ્સએ આ સીઝનમાં અંતિ બોલ પર 5 વિકેટથી જીત મેળવી છે. આમ ચેન્નઇ પાચમી વાર ખિતાબ અને જીત મેળવીને મુંબઇ ઇન્ડિયન્સની બરાબરી કરી લીધી છે.

Mohammad shami

જો કે, ચેન્નઇની ટીમને ચેમ્પિયન ઝંડા ગાડી દિધા છે પરંતુ ઓરેજ કેપ અને પર્પલ કેપ બંને ગુજરાત પાસે છે. શુભમન ગિલે આ સિઝનમાં સૌથી વધઉ રન બનાવ્યા છે. તો મોહમ્મદ શામીએ સૌથી વધારે વિકેટ ઝડપી છે. શામીએ પર્પલ કેપ પર કબ્જો કરી લીધો છે.

મોમ્મહદ શામીએ આ સીઝન કુલ 17 મુકાબલા રમીને 28 વિકેટ પોાતાને નામ કર્યા હતા. આ દરમિયાન તેમને બેસ્ટ પર્ફોમન્સ 11 રન આપીને 4 વિકેટ રહ્યુ છે. તેણે 2 વાર ચાર વિકેટ લાવાનું કારનામુ કર્યુ છે. તે 5 વિકેટ ઝડપવામાં સફળ નથી થઇ શક્યા તેમણે 8 ની ઇકોનોમી રેટથી રન આપ્યા હતા.

પર્પલ કેપની દોડમાં ટોપ ત્રણ નામ ગુજરાતની ટીમના જ હતા. ફાઇનલમાં 3 વિકેટ લેનાર મોહિત શર્માએ કુલ 27 વકેટ પોતાના નામે કર્યા હતા. આ સિવાય રાશિદ ખાને 27 વિકેટ ઝડ્યા હતા. અન્ય બે નામોમાં પીયષ ચાવલા અે ચહલ હતા. આ બંને ખેલાડીએ ક્રમશ: 22 અને 21 વિકેટ ઝડપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X