IPL 2023: ચેન્નાઇ સામેની મેચમાં મોહમ્મદ શમીએ 1 વિકેટ લઇને બનાવ્યો રેકોર્ડ
IPLનો રંગારંગ પ્રારંભ થયા બાદ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચ શરૂ થઇ હતી. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી મોહમ્મદ શમીએ નવા બોલ સાથે પોતાનું કૌશલ્ય બતાવ્યું. શમીએ ચેન્નાઈના ઓપનર બેટ્સમેન ડેવોન કોનવેને આઉટ કર્યો હતો. આ વિકેટ સાથે શમીએ IPLમાં એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

શમીએ IPLમાં પોતાની 100 વિકેટ પૂરી કરી. ડેવોન કોનવે તેનો સોમો શિકાર બન્યો હતો. તે માત્ર એક રનના વ્યક્તિગત સ્કોર પર ક્લીન બોલ્ડ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. આ રીતે શમીએ તેને જલ્દી પરત મોકલીને ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો આપ્યો છે. શમીએ તેનો પહેલો શિકાર બોલ્ડ કર્યો હતો. આ પછી પચાસમી વિકેટ પણ બોલ્ડ સ્વરૂપમાં અને 100મી વિકેટ પણ ક્લીન બોલ્ડના રૂપમાં આવી હતી.
First wicket of #TATAIPL2022 ➡️ Last wicket of #TATAIPL2022 ➡️ First wicket of #TATAIPL2023
— Gujarat Titans (@gujarat_titans) March 31, 2023
Special occasions 🤝 @MdShami11 🔥#AavaDe | #GTvCSK | #TATAIPL pic.twitter.com/InjwehLWgF
આ પહેલા IPLની ઓપનિંગ સેરેમનીમાં રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. બોલિવૂડ સિંગર અરિજીત સિંહે પોતાના ગીતોથી ચાહકોનું દિલ જીતી લીધું છે. આ પછી અભિનેત્રીઓ તમન્ના ભાટિયા અને રશ્મિકા મંધાનાએ તેમના દાસ પરફોર્મન્સથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. આ ઈવેન્ટ દરમિયાન દર્શકોએ ખૂબ બૂમાબૂમ કરી હતી. અંતમાં ધોની અને પંડ્યા સાથે ટ્રોફીની ઝલક પણ જોવા મળી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
