MI vs SRH: હૈદરાબાદ ઓલ આઉટ, મુંબઇની શાનદાર જીત, હૈદરાબાદની હારની હેટ્રીક
આઈપીએલની 14 મી સિઝનની 9 મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે શરૂ થઈ છે. મુંબઇએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા મુંબઇએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 150 રન બનાવ્યા હતા. હૈદર
આઈપીએલની 14 મી સિઝનની 9 મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે શરૂ થઈ છે. મુંબઇએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા મુંબઇએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 150 રન બનાવ્યા હતા. હૈદરાબાદને જીતવા માટે 151 રનનું લક્ષ્ય આપ્યું હતુ, જેનો પીછો કરવામાં હૈદરાબાદ નિષ્ફળ રહ્યું હતુ. હૈદરાબાદ 19.4 ઓવરમાં 137 રન બનાવી ઓલ આઉટ થયું હતુ. આ હાર સાથે હૈદરાબાદે સતત 3 મેચ હારી હારની હેટ્રીક લગાવી છે.

આ મેચમાં મુંબઇ તરફથી બોલિંગ કરતા ટ્રેંટ બોલ્ટે છેલ્લી ઓવરમાં 3 વિકેટ લઇ મુંબઇને જીત અપાવી હતી. આ મેચમાં રાહુલ ચહરે પણ 3 વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહ-કૃણાલ પંડ્યાએ 1-1 વિકેટ તથા હાર્દીક પંડ્યાએ 2 રનઆઉટ કર્યા હતા. હૈદરાબાદ તરફથી બેટીંગ કરતા જોની બેરીસ્ટોએ 42 (22) રન તથા ડેવિડ વોર્નરે 36 (34) રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: MI vs SRH: મુંબઈએ 20 ઓવરમાં બનાવ્યા 150 રન, જીતવા ઉતરશે હૈદરાબાદ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
