MI vs RCB, IPL 2024: આઇપીએલમાં આજે કોની મેચ? આ રીતે બનાવો બેસ્ટ ફેન્ટસી ક્રિકેટ ટીમ
MI vs RCB, IPL 2024: આજે ઈન્ડિયન પ્રિમિયર લીગ 2024ની 25મી મેચ રમાશે. ગુરુવારે 11 એપ્રિલના રોજ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ મુંબઇ ઇન્ડિયન્સ સાથે રમાશે.
આ રોમાંચક મેચ પહેલા ફેન્ટસી ક્રિકેટ ટીમ પર નજર કરીએ, જેમાં RCB અને MIના એવા ખેલાડીઓ જે વધારે પોઇન્ટ સાથે તમને ઇનામ જીતાડી શકે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હાલમાં પોઈન્ટ ટેબલ પર 9મા ક્રમે છે. કારણ કે, બેંગ્લોર તેની છેલ્લી પાંચ મેચમાંથી એક મેચ જીતી છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સ તેની છેલ્લી ચાર મેચમાં એક જીત સાથે પોઈન્ટ ટેબલ પર 8મા ક્રમે છે.
આ બંને ટીમો 34 વખત સામસામે આવી છે, જેમાંથી મુંબઈ ઈન્ડિયન્સે 20 મેચ જીતી છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 14 મેચ જીતી છે.
MI સંભવિત પ્લેઇંગ ઇલેવન - રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, પીયૂષ ચાવલા, જસપ્રિત બુમરાહ, ગેરાલ્ડ કોએત્ઝી.
RCB સંભવિત પ્લેઇંગ ઇલેવન - વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સૌરવ ચૌહાણ, રીસ ટોપલી, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.

MI vs RCB ફેન્ટસી ક્રિકેટ ટીમ
- વિકેટકીપર - ઈશાન કિશન
- બેટ્સમેન - ફાફ ડુ પ્લેસિસ, તિલક વર્મા, રોહિત શર્મા, વિરાટ કોહલી
- ઓલરાઉન્ડર - હાર્દિક પંડ્યા, ગ્લેન મેક્સવેલ
- બોલર્સ - જસપ્રિત બુમરાહ, ગેરાલ્ડ કોએત્ઝી, મોહમ્મદ સિરાજ, યશ દયાલ
- કેપ્ટન - વિરાટ કોહલી
- વાઇસ કેપ્ટન - જસપ્રીત બુમરાહ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ - વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સૌરવ ચૌહાણ, રીસ ટોપલી, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ, હિમાંશુ શર્મા, સુયશ પ્રભુદેસ, મહિપાલ લોમરોર, વિજયકુમાર વિશાક, સ્વપ્નિલ સિંહ, કર્ણ શર્મા, ટોમ કુરન, લોકી ફર્ગ્યુસન, અલ્ઝારી જોસેફ, વિલ જેક્સ, અનુજ રાવત, મનોજ ભંડાગે, આકાશ દીપ, રાજન કુમાર.
મુંબઈ ઈન્ડિયન્સ ટીમ - રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રિત બુમરાહ, આકાશ માધવાલ, ક્વિના મફાકા, નમન ધીર, નેહલ વાઢેરા, શમ્સ મુલાની, શ્રેયસ ગોપાલ, લ્યુક વૂડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, કુમાર કાર્તિકેય, શિવાલિક શર્મા, અંશુલ કંબોજ, નુવાન તુશારા, દેવાલ્ડ બ્રેવિસ.












Click it and Unblock the Notifications
