MI vs RCB : અંતિમ ઓવરોમાં દિનેશ કાર્તિકની શાનદાર બેટિંગ, મુંબઈને મોટો ટાર્ગેટ
મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલા આઈપીએલના મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને 197 રનનો મોટો ટાર્ગેટ આપ્યો છે.
ટોસ જીતીને પહેલા બોલિંગ માટે આવેલી મુંબઈએ કોહલીને રસ્તામાં આઉટ કરીને સારી શરૂઆત કરી હતી. આ પછી વીલ જેક્સ પણ સસ્તામાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો.

આ પછી ફાફ ડુ પ્લેસિસ અને રજત પાટીદારે શાનદાર બેટિંગ કરી અને બન્નેએ ત્રીજી વિકેટ માટે 82 રનની પાર્ટનરશિપ કરીને ટીમને સારી પરિસ્થિતીમાં પહોંચાડી દીધી
ફાફ ડુ પ્લેસિસે 40 બોલમાં 61 અને રજત પાટીદારે 26 બોલમાં 50 રનની ઈનિંગ રમી. આ પછી બાકી રહેલુ કામ દિનેશ કાર્તિકે પુરૂ કર્યુ.
દિનેશ કાર્તિકે અંતિમ ઓવરોમાં પડતી વિકેટો વચ્ચે શાનદાર બેટિંગ કરી અને માત્ર 22 બોલમાં અડધી સદી પુરી કરી. કાર્તિકે 23 બોલમાં 53 રનની ધણાકેદાર ઈનિંગ રમી. આમ બેંગ્લોરે 8 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા.
બીજી તરફ જસપ્રીત બુમરાહે બોલની શાનદાર બેટિંગ કરી. છક્કા-ચોક્કા વચ્ચે બુમરાહે 4 ઓવરમાં માત્ર 21 રન આપીને 5 વિકેટ ઝડપી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત








Click it and Unblock the Notifications
