MI vs GT: સુર્યકુમાર યાદવે બનાવ્યુ IPL 2023નુ પહેલુ શતક
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 57મી મેચમાં રાશિદ ખાનની શાનદાર બોલિંગ બાદ સૂર્યકુમાર યાદવની જબરદસ્ત બેટિંગ જોવા મળી. યાદવે સિઝનની તેની પ્રથમ સદી ફટકારતા IPLના ઈતિહાસમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર પણ બનાવ્યો હતો.
આ મેચમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને સ્કાયના તોફાની 103 રનના આધારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

સૂર્યકુમારે આવી ઇનિંગ ત્યારે રમી જ્યારે રાશિદ ખાન એક પછી એક વિકેટ લઈને મુંબઈ માટે ખતરો ઉભો કરી રહ્યો હતો. મુંબઈની શરૂઆત તોફાની હતી પરંતુ તેનું પરિણામ સુનામી હતું. તે સૂર્યના તેજ હતા જેણે રાશિદ સિવાય બધાને નિસ્તેજ કરી દીધા હતા. સુર્યકુમાર યાદવે 49 બોલમાં 103 રન બનાવ્યા હતા.
આ સદી સાથે આઇપીએલ 2023ની આ ચોથી સદી બની ગઇ છે. આ પહેલા હેરી બ્રુકે 55 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ ઉપરાંત વેંકટેશ ઐયરે 51 બોલમાં 101 રન તથા યશસ્વી જયસ્વાલે 62 બોલમાં 124 રન બનાવી આઇપીએલ 2023માં સદી પોતાને નામે કરી હતી.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
