આ કાતિલ હસીનાને ડેટ કરી રહ્યો છે મહેશ તિક્ષણા, ખૂબસૂરતી સામે ફિક્કી પડે છે મોટી અભિનેત્રી

આઈપીએલની આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચવા માટે પ્રયાસ કરી રહી છે. ચેન્નાઈ માટે આ વર્ષે મહેશ તિક્ષણાએ શાનદાર પ્રદર્શન કર્યુ છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે તેની આગામી મેચ પંજાબ સામે ધર્મશાલામાં રમવાની છે. પ્લેઓફની રેસમાં રહેવા ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામે જીત મેળવવી જરૂરી છે.

Mahesh Tikhsna

શ્રીલંકાના ઓફ-સ્પિન બોલર મહેશ તિક્ષણા આ સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે. જો કે, મહેશ તિક્ષાને ઘણી મેચોમાં રમવાની તક મળી નથી. પરંતુ આવનારી મેચમાં તે ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. મહેશ તિક્ષણા માત્ર તેની બોલિંગ માટે જ નહીં પરંતુ તેની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં રહે છે.

મહેશ તિક્ષણાની ગર્લફ્રેન્ડનું નામ આર્થિકા યોનાલી છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આર્થિકા સુંદરતામાં બોલિવૂડની ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે. બન્ને કેટલા સમયથી ડેટ કરી રહ્યાં છે તેની માહિતી હજુ સામે આવી નથી. પરંતુ બંને સોશિયલ મીડિયા પર એકબીજાની તસવીરો શેર કરતા રહે છે.

ભલે તિક્ષણા પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહી હોય પરંતુ તેની ગર્લફ્રેન્ડ ઘણીવાર IPLમાં ચેન્નાઈની મેચ જોવા સ્ટેન્ડમાં જોવા મળે છે. તે તેના બોયફ્રેન્ડ અને તેની ટીમ માટે ચીયર કરતી જોવા મળી છે.

તિક્ષણાએ ગર્લફ્રેન્ડને મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ પરિચય કરાવ્યો હતો. જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આર્થિકાના ઈન્સ્ટાગ્રામ પર જોઈને ખબર પડે છે કે તેને ટ્રાવેલિંગનો ઘણો શોખ છે. તે ફેશન ટ્રેન્ડને પણ સારી રીતે ફોલો કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X