LSG vs MI Dream11: આ 11 ખેલાડી બદલી શકે છે તમારુ નસીબ, ડ્રીમ ટીમ બનાવીને થઈ શકો છે માલામાલ!
LSG vs MI Dream 11 Prediction: 30મી એપ્રિલ એટલે કે સોમવારે લખનૌ સુપરજાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આઈપીએલની રોમાંચક મેચ રમાવાની છે. મુંબઈ માટે લખનૌ સામેની આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે.
પ્લેઓફની રેસમાં રહેવા માટે મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સામે જીત મેળવવી પડશે. તેની છેલ્લી મેચમાં મુંબઈને દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ રાજસ્થાન રોયલ્સે પણ લખનૌને હરાવ્યું હતું. લખનૌ અને મુંબઈ બંને ટીમોને તેમની છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા પોતપોતાની ટીમને જીત અપાવવાનો પ્રયાસ કરશે. મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ આ સિઝનમાં ટીમ માટે સદી ફટકારી છે. લખનૌના એકાના સ્ટેડિયમમાં લખનૌ સુપરજાયન્ટ્સ સામે તેમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. આવી સ્થિતિમાં આ મેચમાં પણ તેની પાસેથી મોટા સ્કોરની આશા રાખવામાં આવશે.
રોહિત શર્મા ઉપરાંત ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવ પણ લખનૌ સામે બેટિંગ કરી શકે છે. ઇશાન કિશન આ સિઝનમાં અત્યાર સુધી મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ આ સિઝનમાં ટીમ માટે સદી ફટકારી છે. લખનૌના એકાના સ્ટેડિયમમાં લખનૌ સુપરજાયન્ટ્સ સામે તેમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.
આવી સ્થિતિમાં આ મેચમાં પણ તેની પાસેથી મોટા સ્કોરની આશા રાખવામાં આવશે. રોહિત શર્મા ઉપરાંત ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવ પણ લખનૌ સામે બેટિંગ કરી શકે છે. ઇશાન કિશન આ સિઝનમાં અત્યાર સુધી મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો છે.
ડ્રીમ ટીમ - 1
કેપ્ટન - કેએલ રાહુલ
વાઈસ કેપ્ટન - ઈશાન કિશન
વિકેટકીપર - નિકોલસ પૂરન
બેટ્સમેન - રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા
ઓલરાઉન્ડર - માર્કસ સ્ટોઈનીસ, હાર્દિક પંડ્યા
બોલર્સ - જસપ્રિત બુમરાહ, ગેરાલ્ડ કોટઝી, રવિ બિશ્નોઈ
ડ્રીમ ટીમ - 2
કેપ્ટન - જસપ્રિત બુમરાહ વાઇસ
કેપ્ટન - રોહિત શર્મા વિકેટકીપર - નિકોલસ પૂરન
બેટ્સમેન - કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા
ઓલરાઉન્ડર - માર્કસ સ્ટોઈનિસ, હાર્દિક પંડ્યા
બોલર્સ - ગેરાલ્ડ કોએત્ઝી, રવિ બિશ્નોઈ
લખનૌ સુપરજાયન્ટ્સ સંભવિત XI: ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (wk/c), માર્કસ સ્ટોઇનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, મયંક યાદવ.
મુંબઈ ઈન્ડિયન્સ સંભવિત ઈલેવન: રોહિત શર્મા, ઈશાન કિશન (wk), તિલક વર્મા, નેહલ વાઢેરા, હાર્દિક પંડ્યા (c), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, જસપ્રિત બુમરાહ.
લખનૌ સુપરજાયન્ટ્સ: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, નિકોલસ પૂરન, આયુષ બદોની, કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, દેવદત્ત પડિકલ, રવિ બિશ્નોઈ, નવીન ઉલ હક, ક્રુણાલ પંડ્યા, યુદ્ધવીર સિંહ, પ્રેરક માંકડ, યશ ઠાકડ અમિત મિશ્રા, શમર જોસેફ, મયંક યાદવ, મોહસીન ખાન, કે ગૌતમ, શિવમ માવી, અર્શિન કુલકર્ણી, એમ સિદ્ધાર્થ, એશ્ટન ટર્નર, મેટ હેનરી, મોહમ્મદ અરશદ ખાન.
મુંબઈ ઈન્ડિયન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ડેવાલ્ડ બ્રેવિસ, જસપ્રિત બુમરાહ, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, ટિમ ડેવિડ, શ્રેયસ ગોપાલ, ઈશાન કિશન (વિકેટમેન), અંશુલ કંબોજ, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ, ક્વેના માફકા , મોહમ્મદ નબી, શમ્સ મુલાની, નમન ધીર, શિવાલિક શર્મા, રોમારિયો શેફર્ડ, અર્જુન તેંડુલકર, નુવાન તુશારા, તિલક વર્મા, વિષ્ણુ વિનોદ, નેહલ વાધેરા, લ્યુક વુડ.
-
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે?







Click it and Unblock the Notifications
