IPL 10: પુણે સુપરજાઇન્ટસે ગુજરાત લાયન્સને 5 વિકેટથી હરાવ્યો!
ગુજરાત લાયન્સ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 39મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 39મી મેચ છે, જે ગુજરાત લાયન્સ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ વચ્ચે આ મેચ હાલ પૂણેના ખચાખચ ભરેલા મહારાષ્ટ્ર સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

UPDATE:
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોચી ગઇ છે.
- આઇપીએલ 10માં 39મા મુકાબલામાં રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે ગુજરાત લાયન્સે 5 વિકેટથ હરાવ્યો હતો.
- ગુજરાત લાયન્સના 162 રનના ટાર્ગેટનો પીછો કરતા રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે છેલ્લી ઓવરમાં 5 વિકેટ ગુમાવી મેચને જીતી લીધી હતી
- ગુજરાત લાયન્સ તરફથી પ્રદીપ સાંગવાન અને બાસિલ થમ્પીએ 2-2 વિકેટ લીધી હતી.
- સ્ટોક્સે આ દરમિયાન 6 સિક્સર અને 7 ફોર ફટકારી હતી.
- પુણે તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 103 અણનમ રન બનાવ્યા હતા.
- ક્રિસ્ટીયન (103) અને બેન સ્ટોક્સ (17) રને નોટ ઓઉટ.
- મહેન્દ્રસિંહ ધોની 25 રને બાસિલ થમ્પીની ઓવરમાં મેક્કુલમ દ્વારા કેચ ઓઉટ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટની 5મી વિકેટ પડી.
- રાહુલ ત્રિપાઠી 6 રને રન ઓઉટ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટની ચોથી વિકેટ પડી.
- મનોજ તિવારી 0 રને બાસિલ થમ્પીની ઓવરમાં LBW આઉટ થયો હતો
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટની ત્રીજી વિકેટ પડી.
- સ્ટીવ સ્મિથ 4 રને પ્રદીપ સાંગવાનની ઓવરમાં અંકિત સોની દ્વારા કેચ ઓઉટ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટની બીજી વિકેટ પડી.
- અજિંક્ય રહાણે 4 રને પ્રદીપ સાંગવાનની ઓવરમાં LBW આઉટ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે પ્રથમ વિકેટ અજિંક્ય રહાણેના રૂપમાં ગુમાવી હતી.
- ગુજરાત લાયન્સે રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
- ગુજરાત લાયન્સ 161 રનમાં ઓલ આઉટ થઇ ગયો હતો.
- પૂણે તરફથી ઇમરાન તાહિરે અને જયદેવ ઉનડકટે 3-3 વિકેટ લીધી હતી.
- પ્રદીપ સાંગવાન 1 રને જયદેવ ઉનડકટ ઓવરમાં મનોજ તિવારી દ્વારા કેચ ઓઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની 8મી વિકેટ પડી.
- જેમ્સ ફોકનર 6 રને જયદેવ ઉનડકટ ઓવરમાં રાહુલ ત્રિપાઠી દ્વારા કેચ ઓઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની 7મી વિકેટ પડી.
- રવિન્દ્ર જાડેજા 19 રને ક્રિસ્ટીયનની ઓવરમાં જયદેવ ઉનડકટ દ્વારા કેચ ઓઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની 6મી વિકેટ પડી.
- મેક્કુલમ 45 રને શાર્દુલ ઠાકુરની ઓવરમાં અજિંક્ય રહાણે દ્વારા કેચ ઓઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની 5મી વિકેટ પડી.
- ડ્વેન સ્મિથ 0 રને ઇમરાન તાહિરની ઓવરમાં બોલ્ડ થયો હતો.
- ગુજરાત લાયન્સની ચોથી વિકેટ પડી.
- એરોન ફિન્ચ 13 રન ઇમરાન તાહિર ઓવરમાં ઓઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની ત્રીજી વિકેટ પડી.
- સુરેશ રૈના 8 રને રન આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની બીજી વિકેટ પડી.
- ઇશાન કિશન 31 રને ઇમરાન તાહિર ઓવરમાં વોશિંગ્ટન દ્વારા કેચ ઓઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સે પ્રથમ વિકેટ ઇશાન કિશનના રૂપમાં ગુમાવી હતી.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ :
અજિંક્ય રહાણે, રાહુલ ત્રિપાઠી, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), બેન સ્ટોક્સ, વોશિંગ્ટન સુંદર, ક્રિસ્ટીયન, ઇમરાન તાહિર, જયદેવ ઉનડકટ, મનોજ તિવારી, મહેન્દ્રસિંહ ધોની,શાર્દુલ ઠાકુર
ગુજરાત લાયન્સ :
ઇશાન કિશન, બ્રેન્ડન મેક્કુલમ, એરોન ફિન્ચ, સુરેશ રૈના (કેપ્ટન), ડ્વેન સ્મિથ, પ્રદીપ સાંગવાન, બાસિલ થમ્પી, અંકિત સોની,રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, જેમ્સ ફોકનર
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
