KXIP vs KKR: શુભનમ ગિલ - દિનેશ કાર્તિકનું અર્ધશતક, કોલકાતાએ પંજાબને આપ્યુ 165 રનનું લક્ષ્ય
ભારતીય પ્રીમિયર 2020 ની 24 મી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાઈ રહી છે. અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતેની આ મેચમાં કોલકાતાના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવ
ભારતીય પ્રીમિયર 2020 ની 24 મી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાઈ રહી છે. અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતેની આ મેચમાં કોલકાતાના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિકે 29 બોલમાં 58 રન અને શુભનમ ગીલે 47 બોલમાં 57 રન બનાવ્યા હતા. પંજાબે જીતવા માટે 165 રન બનાવવાની જરૂર પડશે.

આ પણ વાંચો: KXIP vs KKR: દિનેશ કાર્તિકે જીત્યો ટોસ, કોલકાતા પ્રથમ કરશે બેટીંગ
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
