ઈમરાન ખાનના લગ્નજીવનમાં પહેલી પત્નીના કારણે ડખા

આશ્ચર્યજનક સમાચાર છે, પણ આવા જ સમાચાર પાકિસ્તાનથી આવ્યાં છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર અને હાલમાં રાજનેતા એવા ઈમરાન ખાનના વર્તમાન લગ્ન તેમની પહેલી પત્ની જેમિમા ગોલ્ડસ્મિથ તોડવાના ચક્કરમાં છે.

બ્રિટેનના એક અખબારનો દાવો ઈમરાનનું લગ્નજીવન ખતરામાં
બ્રિટેનના એક અખબારના રીપોર્ટ મુજબ પાકિસ્તાની ક્રિકેટરની પત્ની રેહમના એક સગાએ દાવો કર્યો છે કે જેમિમા ઈમરાનના લગ્નજીવનને વેરવિખેર કરવા માંગે છે.

પહેલી પત્નીના કારણે ઈમરાન-રેહમ વચ્ચે થઈ રહ્યાં છે ઝઘડા?
પેપરમાં લખવામાં આવ્યું છેકે સગાએ દાવો કર્યો છે કે ઈમરાનને રેહમ સાથે જેમિમા ખુશ નથી જોઈ શક્તી. તેથી જલનમાં તે ઈમરાન અને રેહમ વચ્ચે પ્રોબલેમ ક્રીએટ કરી રહી છે.

પહેલી પત્ની 20 વર્ષ અને બીજી પત્ની 21 વર્ષ નાની

પહેલી પત્ની 20 વર્ષ અને બીજી પત્ની 21 વર્ષ નાની

મહત્વપૂર્ણ છે કે ઈમરાન ખાને જેમિમા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના કેટલાક વર્ષ બાદ બંને વર્ષ 2004માં છુટા થઈ ગયા હતા. ત્યારબાદ ઈમરાને આ વર્ષની શરૂઆતમાં જ બીબીસીની ભૂતપૂર્વ એન્કર રેહમ ખાન સાથે લગ્ન કર્યાં હતા.

ઈમરાન-રેહમ

ઈમરાન-રેહમ

ઈમરાન ખાનથી તેમની વર્તમાન પત્ની 21 વર્ષ નાની છે. આ બંને લાંબા સમયથી ડેટીંગ કરી રહ્યાં હતા.

ઈમરાન ખાન-જેમિમા ગોલ્ડસ્મિથ

ઈમરાન ખાન-જેમિમા ગોલ્ડસ્મિથ

ઈમરાને જ્યારે પહેલી પત્ની જેમિમા ગોલ્ડસ્મિથ સાથે લગ્ન કર્યા હતા ત્યારે પણ પહેલી પત્ની 20 વર્ષ નાની હતી.

રેહમખાન

રેહમખાન

રેહમ બીબીસીમાં કામ કરતી હતી. હાલમાં તે ડોન ન્યૂઝ નેટવર્ક સાથે જોડાયેલી છે.

જેમિમાએ ઈમરાન સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ અંગીકાર કર્યો હતો

જેમિમાએ ઈમરાન સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ અંગીકાર કર્યો હતો

જેમિમાએ ઈમરાન સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ અંગીકાર કર્યો હતો. બંનેના લગ્નજીવન દરમ્યાન બે પુત્રો સુલેમાન અને કાસિમ છે.

વર્ષ 2004માં છૂટા

વર્ષ 2004માં છૂટા

વર્ષ 2004માં બંનેએ જાહેર કર્યું હતુ કે હવે બંનેનું સાથે રહેવું ઘણું મુશ્કેલ છે. અને એટલે બંને છુટા થઈ રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X