Match in Pics: કોલકાતા સામે દિલ્હી ઢેર, 13 રનોથી આપી માત
નવી દિલ્હી, 8 મે: ગુરુવારે રમાયેલ આઇપીએલ મુકાબલાની બીજી મેચમાં કોલકાતાની ટીમે હોમ ગ્રાઉંડ પર દિલ્હીના શેરોને ધ્વસ્ત કરી દીધા. કોલકાતા નાઇટ રાઇડર્સે ઇડન ગાર્ડન્સ પર રમાયેલ આઇપીએલની 42મી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને 13 રનોથી માત આપીને મુકાબલો પોતાના નામે કરી લીધો.
કોલકાતાએ પહેલા બોલિંગ કરતા 20 ઓવરોમાં 172 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ નિર્ધારિત 20 ઓવરોમાં 6 વિકેટ ગુમાવીને 158 રન જ બનાવી શકી. આ જીતની સાથે જ કોલકાતાની ટીમે 13 પોઇન્ટ મેળવી પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગયું છે.
દિલ્હી તરફથી મનોજ તિવારીએ 25 અને શ્રેયષ અય્યરે 40 રન બનાવ્યા. પરંતુ સલામી બેટ્સમેન પેવેલિયન ભેગા થતા જ ડેરડેવિલ્સ બેકફુટ પર ચાલ્યા ગયા અને આખી ટીમ 158 રન જ બનાવી શકી.

જેપી ડ્યુમિનિ
કોલકાતા સામે શોટ રમી રહેલા ડિડિના ખેલાડી જેપી ડ્યુમિનિ.

જે બોથા
કોલકાતા તરફથી શોટ રમી રહેલા જે બોથા.

યુસુફ પઠાણ
યુસુફ પઠાણે દિલ્હી સામે 24 બોલમાં 48 રન ફટકાર્યા હતા.

ઇમરાન તાહિર
દિલ્હી ડેરડેવિલ્સના બોલર ઇમરાન તાહિરે યુસુફની વિકેટ લીધી હતી.

રોબિન ઉથપ્પા
કોલકાતા નાઇટ રાઇડર્સે ઇડન ગાર્ડન્સ પર રમાયેલ આઇપીએલની 42મી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને 13 રનોથી માત આપીને મુકાબલો પોતાના નામે કરી લીધો.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
